________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મૂડા જુવાર, ૩ લાખ મૂડા મગ, વિગેરે, પ લાખ ઘોડા, ૧ હજાર હાથી, પ00 ઘર, પ૦૦ હાટ, ૫૦ હજાર રથ, ઇત્યાદિ પ્રકારે ૨૬ છઠ્ઠા વ્રતમાં વર્ષાકાળમાં પાટણ શહેરના સીમાડાની બહાર જવું નહિ. ૨૭ સાતમા વ્રતમાં મદ્ય માંસ, મધ, માખણ, આ ચાર મહાવિગઇનો સર્વથા ત્યાગ, બહુબીજ, પાંચ ઉદુંબર ફળ, અભક્ષ્ય, અનંતકાય, ઘેવર વિગેરેનોત્યાગ, દેરાસરજીમાં મૂકયા વિના વસ્ત્ર, ફળ, આહાર વિગેરેનો ત્યાગ, સચિત્તમાં એક પત્રના પાનના બીડા આઠ દરરોજ છૂટા, રાત્રિયે ચારે આહારનો ત્યાગ, વર્ષાઋતુમાં એક ઘી વિગય છૂટી બાકી તમામ ત્યાગ, લીલા શાકનો ત્યાગ,રોજે એકાસણું કરવું, પર્વ તિથિયોને દિવસે કાયમ બ્રહ્મચર્ય પાળવું. ૨૮ આઠમા વ્રતમાં સાત વ્યસનોને પોતાના દેશમાંથી દૂર કર્યા. ૨૯ નવમાં વ્રતમાં બન્ને ટંક સામાયિક કરવા, ને તે સામાયિકમાં શ્રી હેમચંદ્રસૂરિ વિના બીજાના જોડે બોલવાનો નિષેધ, હંમેશાં વીતરાગ સ્તોત્ર તથા યોગશાસ્ત્રના બાર પ્રકાશ ગણવાનો નિયમ કરેલો હતો, ૩૦ દશમા વ્રતમાં ચોમાસામાં લડાઇ ટંટો કરવો નહિ. બીજની સુરગાણ આવ્યું છતાં પણ નિયમથી ચલાયમાન થયા નહિ ૩૧ અગ્યારમા વ્રતમાં પૌષધ ઉપવાસમાં રાત્રિય કાયોત્સર્ગ કરતા મંકોડો પગે ચાટવાથી લોકો દૂર કરવા માંડ્યો, છતાં દૂર નહિ થવાથી તે મરણ પામશે એવા ભયથી પગની ચામડી ઉખેડી દૂર મૂકીને મંકોડો બચાવ્યો ૩૨ બારમા વ્રતમાં અતિથિસંવિભાગમાં :ખી સાધર્મિક શ્રાવક પાસેથી ૭૨ લાખ દ્રવ્ય છોડી દીધું અને નિરંતર સુપારો દાન દેવાનો નિયમ કરેલો હતો. વિગેરે કુમારપાલનો જન્મ વિક્રમ સંવત ૧૧૪૯ રાજય વિક્રમ સંવત ૧૧૯૯ બાર વ્રત વિક્રમ સંવત ૧૨૧૬ સ્વર્ગવાસ વિક્રમ સવંત ૧૨૩૦ શ્રી તારંગા તીર્થે મહાન જૈનમંદિર બંધાવ્યું. सिद्धक्षेत्रं सतां संगः, सम्यक्त्वं च ससुशोभनम् । सत्यव्रतं सरलता, सकाराः पंच दुर्लभाः ॥१।।
૨૨૧
ભાગ- ૬ ફર્મા-૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org