________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પીપર, ૪00 મણ સુંઠ , ૪૦૦ મણ સર્વ વસાણું, ઘરકાજે લેવું મોકળું, ૧૦ મણ રૂઇ કવાઇ તળાઇ માટે ૨૦૦૦ ખર, સુરવાળ કાજે, બહાર ઘરે વાપરવા ૨00 વાર વસ્ત્ર, હીરાગળ સર્વ કુટુંબ કાજે, ૧૫ હાથી ૧૫૦૦ ઘોડા, ૧૫૦૦ ભેંસ, ૫૦ વેસર, ગદ્ધા ભારવહા, ૧૦૦ ઉંટ, ૨૫ બળદ, ૨૫ ગાડાં, ૧૦ હળ, ૨૦૦ ઘરાટ કરાવવા, ૫૦૦ વહાણ રાખવા, ૧OOO નોકરચાકર, ૪૦૦ ઘરકામ કરનારા દાસ દાસીયો, ૨૪ પ્રાસાદ કરાવવા, ૨૪ પ્રતિમા સુવર્ણની ભરાવવી, ૩૬ હજાર સોનૈયાથી જાવડશાહ સંઘવીયે સોનેરી શાહીથી પુસ્તકો લખાવ્યાં મહાધર્મીષ્ઠ મહાભોગી, લઘુશાલિભદ્રનું બિરૂદ ધારણ કરનાર માંડવગઢ ઉપર થયેલો છે.
(વસ્તુપાળ, તેજપાળના ધર્મક્તવ્યોની ટુંક યાદી)
૧૩૦૦ નવીન શીખરબંધ જૈન પ્રાસાદ કરાવ્યા, ૩૨૦૨ શ્રી જૈન પ્રાસાદોનો જીર્ણોદ્ધાર કરાવ્યો ૧૦૫૦૦૦ નવીન શ્રી જનબિંબો ભરાવ્યા, ૯૮૪ પૌષધશાળાઓ કરાવી, ૪૦પાણીની પરબો કરાવી, પ૦૫ સમવસરણો કરાવ્યા, ૭૦૦ ધર્મશાળાઓ કરાવી. ૭૦૦ સદાવ્રતો કરાવ્યા ૭૦૦ નિશાળો કરાવી, ૩૬OOOOO દ્રવ્ય ખર્ચા જ્ઞાનના પુસ્તકોના ભંડારો કરાવ્યા, ૧૨૫૩OOOOO રૂ.ય ખર્ચીને શ્રી આબુજી ઉપર ભવ્ય પ્રાસાદ કરાવ્યો સંવત ૧૨૮૬માં આબુજી તીર્થના દેવાલયનો પાયો નાખ્યો અને સવંત ૧૨૯૨માં આબુજી તીર્થ પર ધ્વજા ચડાવી. ૩OOOOO દ્રવ્ય ખર્ચીને એક જ્ઞાનભંડાર શ્રી ખંભાત નગરને વિષે કરાવ્યો ૮૮૪ શ્રી નવીન જીન ચૈત્યો કરાવ્યાં, ૭ જ્ઞાનભંડારો કરાવ્યા, તેમના શિલાલેખોના બે અંભો શ્રી જૂની કાલિકા દેવીના મંદિરને વિષે હાલમાં વિદ્યમાન છે. ૩૦ અબજ રૂપીઆ લગભગ તેમણે ધર્મ માર્ગે ખર્ચેલા છે. ૩. લાખ દ્રવ્ય ખરચી શ્રી શત્રુંજયે તોરણ બાંધ્યું, ૧૮ કોડ ૯૬ લાખ દ્રવ્ય શ્રી શત્રુંજયે ખર્યું. ૧૮ ક્રોડ, ૮૩ લાખ દ્રવ્ય શ્રી ગિરનારે ખર્ચ્યુ, M૨૧૮
~
૨૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org