________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ स्वयं प्रिया याभिसरंति कांताः,पुरु:स्थितं तान विदंति किंचित् । यत्प्रेरक्ता सुजतो निमाजे, म्लेच्छस्य वस्त्रोपरि निर्ययौ स्त्री ॥१॥
ભાવાર્થ : અત્યંત પોતાને પ્રિય એવા પ્રેમી પુરૂષ પ્રત્યે ગમન કરનારી રક્ત સ્ત્રી પોતાના આગળ રહેલ કાંઈ પણ દેખી શકતી નથી, કારણ કે નિમાજનેપઢતા પ્લેચ્છના લુગડા ઉપર પગ મૂકીને ચાલી જનારી સ્ત્રી પોતાના પતિના પ્રેમને વિષે રક્ત પણું સૂચવે છે.
વસંતપુરનગરને વિષે સંધ્યા સમયે એક મુસલમાન પોતાના આગળ લુગડું પાથરી નિમાજ પઢતો હતો, તેવામાં એક નવયૌવનરસિકા કામાકુલા કામરસઉન્મત્તા સ્ત્રી પોતાના સંકેત કરેલા પુરૂષ સાથે રમવાને માટે તેના આવાસ પ્રત્યે ગમન કરતી વીજળીના તેમને પણ જીતનારી તે મદનરેખા નામની સ્ત્રી અત્યંતકામવાસના ઉત્પન્ન થવાથી તે પુરૂષ પ્રત્યે મળવા માટે એક જ ચિત્તવાળી થઈને તે નિમાજ પઢનારા મુસલમાનના આગળ પાથરેલા લુગડા ઉપર થઈને એકદમ ચાલી ગઇ, તેથી તેના ઉપર મુસલમાનને અત્યંત ક્રોધ થયો ત્યારબાદ વ્યભિચાર સેવન કરી પાછી ફરનારી તે સ્ત્રીને તે મુસલમાને કહ્યું કે હે સુંદરિ ! હું નિમાજ પઢું છું તે તું વસ્ત્ર ઉપરપગ મૂકીને ચાલી ગઇ, તેથી તે મને નહિ દેખ્યો કે શું તેવું સાંભળી તેણીએ કહ્યું કે - अमे पाण न पासिया, ते क्युं पास्यापाण । तुं नरत्तरहे माणसुं,पढणहारकुराण ॥१॥
એવી રીતે કહીને ફરીથી તે સ્ત્રી બોલી કે હું તો મારા પ્રિયતમના સાથે રમવાના રસમાં આસકત હતી તેથી મે તને અને તારા લુગડાને જાણ્યા નહિ, પરંતુ તે નિમાજ પઢતા છતાંપણતારા રહેમાનને વિષે રક્ત નથી તેથી તેમને જાણી સબબ કે મારું મન જેવું મારા પ્રેમી પુરૂષને મળવાનું હતું તેવું તારું મન નિમાજ પઢી રહેમાનને વિષે રક્ત નથી જો તારૂં મન નિમાજમાં સ્થિર હોત, તો મારા જેવા પેઠે
૨૧૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org