________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ उदारभृत्याः षटिंत्रं शलक्षा, अक्षौहिणीसैन्यं मुनयो वदंति ॥२॥ इति धर्मकल्पद्रुमे
ભાવાર્થ : તેમાં દસ હજાર હાથીઓ હોય છે. પ્રત્યેક હાથીએ સો સો રથો હોય છે, રથે રથે સો સો ઘોડાઓ હોય છે, ઘોડ ઘોડે सो सो पु३षो डोयछे. (१) ६स 31२ थीमो सास २थो, नव લાખ યોદ્ધાઓ, દસ લાખ ઘોડાઓ અને છત્રીસ લાખ ઉદાર વૃત્તિવાળા સેવકો હોય છે. આવા પ્રકરણવાળા સૈન્યને મુનિઓઅક્ષૌહિણી સેના કહે છે. એ પ્રમાણે ધર્મકલ્પદ્રુમને વિષે કહેલ
परोपकारस्वरुपम् परोपकारः कर्तव्यः, प्राणैरपि धनैरपि । परोपकारजं पुन्यं, न स्यात् कुतुशतैरपि ॥१॥ धनानि जीवितं चैव परार्थे प्राज्ञ उत्सृजेत् । तन्निमित्तोवरं त्यागो, विनाशे नियते सति ॥२.।। रविश्चंद्रो घनावृक्षा, नदीगावश्च सज्जनाः । एते परोपकाराय, युगे दैवेन निर्मिताः ॥३॥ तृणं चाहं वरं मन्ये, नरादनुपकारिणः । घासो भूत्वा पशून् पाति,भीरुन्पाति रणांगणे ॥४॥ आत्मार्थ जीवलोकेऽस्मिन्, को न जीवति मानवः ?। परं परोपकारार्थ, यो जीवति स जीवति ॥५॥ परोपकारशून्यस्य, धिङ्मनुष्यस्यजीवितं । जीवं तु पशवोयेषा, चर्माप्युकरिष्यति ॥६॥
इति सुभाषित रत्नभांडागारे ભાવાર્થ : ઉત્તમ જીવોએ પોતાના પ્રાણ તેમજ ધનવડે કરીને પરોપકાર કરવો, કારણ કે પરોપકારથકી જે પુન્ય ઉત્પન્ન થાય છે, તે પુન્ય સેંકડો યજ્ઞ કરવાથી પણ થતું નથી. (૧) પંડિત પુરુષ પરોપકારને wwwwwwww२09wwwwwwwww
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org