________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ वुत्तुपि तस्स न खमं, किमंग पुण देसणं काउं ॥१॥
ભાવાર્થ : સાવદ્ય વચન વર્જીને બોલવું, તે સિવાય બોલવું નહિ, તેમજ આ સાવદ્ય છે કે નિરવ વચન છે તેનું વિશિષ્ટપણે જે જાણતો નથી તેને એક વચન માત્ર બોલવું પણ લાયક નથી, તો તેને ધર્મદેશના તો આપી કેવી રીતે શકાય અર્થાત્ ન જ આપી શકાય. આ ઉપરથી વ્યાખ્યાન કરનારાઓને ભાષા ઉપર બરાબર કાબૂ રાખવાનો ધડો લેવાનો છે. पांच भावना कांदी कैल्विषी चैव, भावना चाभियोगिकी । दानवी चापि सम्मोही,त्याज्या पंचतयी च सा ॥१॥ कांदप प्रमुखाः पंच, भावना रागरंजिताः ।। येषा हृदि पदं चक्रु क तेषां वस्तुनिश्चयः ? ॥२॥ इति ज्ञानार्णवे
ભાવાર્થ : કામચેષ્ટા ૧, કલેશકારિકા ૨, યુદ્ધભાવના ૩, આસુરી (સર્વભક્ષિક) ૪, અને સંસાર ઉપર મોહ ઉત્પન્ન કરનારી પઆ ઉપરોક્ત પાંચ ભાવનાનો ત્યાગ કરવો.
કાંદર્પ આદિ પાંચે ભાવના રાગરંજિત. જેઓના હૃદયમાં સ્થાન કરે છે તેઓને વસ્તુતત્ત્વનો નિશ્ચય કયાંથી હોય? અર્થાત્ આ પાંચે ભાવનાવાળા જીવો સંસારી કરણીમાં દઢ બંધાઇ, એવા પ્રકારના કર્મ કરે છે કે જે કર્મોને લઇને પરમાત્મા, પરમાત્માના વચનો, પરમાત્માનો માર્ગ, પરમાત્માના વચનોનું તત્ત્વ શું છે તે કોઇ પણ પ્રકારે નહિ જાણતા દીર્ઘ કાળ સુધી સંસારને વિષે પરિભ્રમણ કરનારા થાય છે. अक्षों हिणी सेनास्वरुपम् दशनागसहस्त्राणि, नागे नागे शतं रथम् । रथे रथे शतं अश्वं, अश्वे अश्वे शत नरम् ॥१॥ अयुतं गजानां प्रयुतं रथानां, नवलक्षयोद्धादश लक्षवाजिनाम् ।
૨૦૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org