________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરી સાસુએ તેને સમજાવવા ફરીથી કહ્યું કે સંસારપ્રHTHIRવદને ધૂસરાં મમ પુત્રી તવ થાયfમ- જેમ કોઈ વાહનમાં ભાર નાખી તેને વહન કરવા માટે વાહનનો માલિક વાહનનું ધોસણું, બળદ અગર ઘોડાના સ્કંધ ઉપર મૂકીને ફેરવે છે તેમ સાસુ બોલી કે સંસારચક્રવાલને વિષે વારંવાર પરિભ્રમણના ભારને વહન કરવા માટે, ધોંસરા સમાન મારી પુત્રી હું તારા ગળાને વિષે સ્થાપન કરું છું તેથી તારે સંસારમાં પરિભ્રમણ કરવું પડશે, એટલું જ નહિ પરંતુ બળદઘોડાને ભાર ઉપાડતા છતાં પણદોરડાના, લાકડીના મુઠીના કાટુના, આરના માર ખાવા પડે છે તેમ મારી દીકરીના સોયની અણી જેવા દુર્વચનો સાંભળવા પડશે. મારી દીકરી કોઇવાર હાથથી કોઇવાર લાતથી કોઇવાર થાળીથી કોઈ વાર લોટાથી, કોઈવાર વેલણથી, કોઈવાર દોરડીથી, કોઈવાર લાકડીથી તારો કચ્ચરઘાણ કાઢી નાખશે, માટે હજી બગડી ગયું નથી, સમજવું હોય તો સમજ, એટલે ગમાર માણસ બોલ્યો કે તે તમામ હું સહન કરીશ પરંતુ તે તો મારે પહેલી અર્થાત્ મારાથી તેને છોડી શકાય નહિ. ત્યારે સાસુ બોલી કે મતો નીવાં સૂત્ર સા કર્તવ્ય-જ્યારે તારી એવી જ મરજી છે તો નિરંતર તું નીચ કર્મ નીચકામો કરવારૂપ સૂત્રને સદાકાંત્યા કરી ત્યારે અજ્ઞાની બોલ્યો કે તે પણ કરીશ પણ તે તો મારે પહેલી અર્થાત્ મારાથી તને છોડી શકાશો નહિ. રૂરિયાદ્વિજ્ઞાપને मूढो मायरायां प्रविश्य मायामेवांगीकृत्य चतुरिकायाः चतुर्भमणेझंपांदा તું મુદ્યતે– ઇત્યાદિ પ્રકારે અત્યંત જણાવ્યા છતા પણ નહિ માન તો મૂઢ માણમાં યરાને વિષે પ્રવેશ કરીને માયાને જ અંગીકાર કરીને ચોરીના ચાર ફેરા ફરવા માટે ઝુંપાપાત કરવા ઉદ્યમ કરવા લાગ્યો તેવામાં પરણનારી કન્યા તેનેસ મજાવવા નીચેની ક્રિયા કરવા લાગી. તથાપિ ત્રિ તૌકંસાર ત્વી જ્ઞાતિ-સ્ત્રી તેન જૂઠો બેઠો કંસાર આપી ખવરાવીને જણાવે છે. રે પૂર્વ ! વિવાર,
M૨૦૧
૨૦૧
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org