________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પરાવર્તય-પાપHીરુ સોપારીના ફલના પરાવર્તનના ન્હાનાવડે કરીને તું પણ તારું પુણ્યફલ પરાવર્તન કર એટલે તારું પુણ્યફલ હારી જા અને પાપને અંગીકાર કર. તિ જ્ઞાપને સાત્વેિન પર નૃત્ય સંપૂરા મિષણ સ્વધર્મપાત્રરુપે બંન્ને બચતે એવી રીતે જણાવ્યા છતાં પણ સાહસિકવૃત્તિવડે કરીપરાવર્તન કરી શરાવ સંપૂટ ના ભાંગવાના મિષવડે કરીને એટલે શરાવ સંપુટને ભાગીને પોતાનું ધર્મ પાત્ર રૂપ મંગળને ભાંગે છે તે શ્રશ્ન: નાસા નૃત્વી જ્ઞાતિ
ત્યારબાદ તેને સમજાવવાને માટે સાસુનાસિકા તેના નાકને ખેંચીને જણાવે કે હે નટકા માણસ! પરણવામાં કાંઈ પણ સાર નથી. રંતુ સર્વત્રામીનપાત્ર ભવિષ્યતિ – સર્વ જગ્યાએ તું અપમાનને પાત્ર થઇશ. તપ ને રેતયતિ – એવું કહ્યા છતાં પણ આ મૂર્ખ માણસ ચેતનો નથી. પુનરપ-બીઝ મુશન ધૂસર-ત્રી-gifમા શ્રઃ જ્ઞાતિ- વળી પણ બાણ-મુશળ-ઘોસસુતરનો તાગડો ઇત્યાદિક પોંખણાવડે કરી પોંખવાના મિષ વડે કરીને સાસુ તેને જણાવે છે, સમજાવે છે. મH પુત્રી નયનાબારેવ તવ નાણઃ જેમ કોઇયે કોઇકને માર મારવાને માટે તાકીને બાણ મારવાથી તેનો નાશ થાય છે, તેમ માહરી પુત્રીના નેત્રરૂપી બાણવડે કરીને તારો નાશ થશે. આવી રીતે સમજાવ્યા છતાં પણ બુદ્ધિહીન તે કહે છે કે નાશ થાય તો થાય પણ તે તો મારે પહેલી અર્થાત્ મારાથી તેને છોડી શકાશે નહિ. તવ બુદ્ધિમુતરુ પવિષ્યતિ – એવી રીતે કહ્યા છતાં પણ ન માન્યો ત્યારે સાસુએ કહ્યું કે તારી બુદ્ધિ મારી દીકરીનું પાણિ ગ્રહણ કર્યા પછી સૂક્ષ્મમાં સૂક્ષ્મ હશે તો પણ મુશળ જેવી જાડી થઈ જશે એટલું જ નહિ પણ જેમ ખારણીયામાં નાખેલી વસ્તુને મુશળવડે ખાંડવામાં આવે છે તેમ મારી પુત્રી જીવતા સુધી તને ખાંડશે મુશળવડે કરી તને કુટશે એટલે તે અજ્ઞાની બોલ્યો ભલે તેમ કરે, પરંતુ તે તો મારે પહેલી. અર્થાત્ મારાથી તેને છોડી શકાશે નહિ, તોપણ દયાને ધારણ
ન ૨00
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org