________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મળ રોકવાથી મરણ થાય છે.
(પક્વાન્નકાલ ) वासासु पनरस दिवसं, सीउण्हकालेसु मास वीसदीणा । ओगाहिमं जइणं कप्पइ, आरम्भपढम दिणं ॥१॥
ભાવાર્થ : વર્ષાઋતુમાં પંદર દિવસ, શીતકાળને વિષે એક માસ અને ઉષ્ણકોલને વિષે વશ દિવસ સાધુને તથા તમામને પ્રથમ દિવસથી આરંભીને મીઠાઇ કહ્યું, તેમાં પણ તે કાળ પહોંચ્યા પહેલા વર્ણગંધાદિકની ફેરફાર થાય તો ત્યાગ કરે.
- આટા (લોટ)નો કાલ) पण दिनमिस्सो लुट्टो, अचालिओसावणेय भद्दवणे । चउआ सोअकत्तिय, मगसरणे समिति दिणा ॥१॥ पण पहुरमाहफग्गुण, पहुराचत्तारि चितवइसाहे । जिठाऽऽसाढेतिनन्निय, तेण परं होइ सचितो ॥२॥
ભાવાર્થ : નહિ ચાળેલો લોટ શ્રાવણ ભાદરવામાં પાંચ દિવસ મિશ્ર રહે આસો કાર્તકમાં ચાર દિવસ મિશ્ર રહે માગશર માસમાં ત્રણ દિવસ મિશ્ર રહે (૧) મહા ફાગણમાં પાંચ પહોર, ચૈત્ર વૈશાખમાં ચાર પહોર અને જેઠ અશાઢમાં ત્રણ પહોર મિશ્ર રહે પછી સચિત્ત થાય (૨)
( લુંણનો કલ) वासासु सग दिनोवरिं, पनरस दिनोवरिंच हेमंते । जायइ सचित्त यं पुण, गिम्महे मासोवरि लोगं ॥१॥
ભાવાર્થ : વર્ષાઋતુમાં સાત દિવસ ઉપર તથા હેમંત ઋતુમાં પંદર દિવસ ઉપર તથા ગ્રીષ્મ ઋતુમાં એક માસ ઉપર લૂણ પાછું સચિત્ત થઇજાય છે.
૧૯૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org