________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
બળ વધે છે. અતિસારના વ્યાધિવાળાએ નવું ધાન્ય ખાવું નહિં. ચક્ષુનાં રોગવાળાએ મેથુનનું સેવન કરવું નહિ. તુરત વીયાએલી ગાય ભેંસનું દૂધ પીવું નહિ. જમ્યા પછી તુરંત દોડવુ નહિ પરતુ ધીમે ધીમે થોડુ ચાલવું સોડગલા જેટલુ ભોજન કર્યા પછી ભીનો હાથ હાથ, પગે, મોઢે ઘસવો નહિ. પરંતુ ઢીંચણ સાથે ઘસવો. જમ્યા પછી તુરંત બેસવાથી પેટ વધે છે. ચાલવુ તથા ડાબા પડખે સુવું. જમ્યા પછી પાન ખાવું નહિ. પાનનાં મધ્યભાગની નસ ખાવાથી લક્ષ્મીની હાનિ થાય. પાનનું બીંટ ખાવાથી આયુષ્ય ઘટે છે. રાત્રિમાં પાન મુખમાં રાખીને સુવાથી બુદ્ધિનો નાશ થાય. કપાળમાં તિલક રાખીને સુવાથી આયુષ્ય ઘટે છે. દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભોજન કરે તો રાક્ષસી ભોજન
કહેવાય. • ચાલતાં ચાલતાં કાંઈ પણ ખાવું નહિ !
( બુદ્ધિને નાશ ક્રનારા.
तडबूजं कलिंगं च, भोज्यं शीतं च वातुलम् । कपित्थं बदरी जंबू, फला निघ्नंति धीषणाम् ॥१॥
ભાવાર્થ : તરબૂચ, કાલિગંડુ, ઠંડું તથા વાયડું, ભોજન તથા કોઠા, બોર, જાંબુ આ ફલો બુદ્ધિનો નાશ કરે છે.
૧૯૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org