________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ શ્વાસ ખાંસી ને તેથી ચાંદી, પીતા અંગ વિષે થાશે, ઘસવામાં છે દાંત ખરાબી, ચાવ્યાથી બુદ્ધિ હરશો, સમજૂ થઇને શું ભૂલો છો, સંગ તમાકુ પરિહરશો, ૪ નિશ્ચે તેવું જાણી મનમાં, પ્રીતિ તેમાં નવી આણો, દુરાચાર ને દુર્વ્યસનોથી, મહાસંકટ સઘલા જાણો વ્યસન ત્યજ્યાથી સંપતિ પામે કલ્યાણે કમલા વરશો સમજુ થઇને શું ભૂલો છો ? સંગ તમાકુ પરિહરશો. પ
ગાંજો, ગાંજો પીતાં જગતમાં, લાજ ઘટે બહુવાર, ગંજેડી કેફી કહે, નિંદે લોક અપાર. ૧ ભંગ રંગ પીવાથકી, ઉપજે અવગુણ અંગ, ભંગી તોરંગી દીસે, છોડે સુગુણી સંગ. ૨ અમલ ભખતા આળસ, નિદ્રા નેણ અપાર, લાલમાં લપટી રહે, મુખથી કહે લબાડ ૩
(ગૃહસ્થોને ભોજન ક્રવાનો વિધિ.) पितुर्मातुः शिशूनां च, गर्भिणीवृद्धरोगिणाम् । प्रथमं भोजनं दत्वा, स्वयं भोक्तव्यमुत्तमौः ॥१॥ चतुष्पदानां सर्वेषां, धृतानां च तथा नृणाम् । चिंता विधाय धर्मज्ञ, स्वयं भुंजीत नान्यथा ॥२॥
રૂતિ શ્રદ્ધપુomવિવરVi, ભાવાર્થ : પિતાને, માતાને, બાળકોને, ગર્ભવતી સ્ત્રીને, વૃદ્ધને, રોગીને પ્રથમ ભોજન આપ્યા પછી ઉત્તમ પુરુષો પોતે ભોજન કરવું. ૧ સર્વે જાનવરોની તથા પોતે રાખેલા નોકર ચાકરોની ખાનપાનની ચિંતા કર્યા પછી ધર્મને જાણનાર પુરુષ પોતે ભોજન કરે.
૧૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org