________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પુરૂષો અને તમાકુ પીયે છે ત્યાંની વસ્તી ઘટી જાય છે, અને તેથી કરીને તમાકુ દારૂ કરતાં પણ વધારે જીવનને ક્ષય કરનાર છે. (ડોકટર નિકોલ્સ) ૧૫. તમાકુ લોહીને અને વીર્યને બાળી નાખે છે, અને તેથી જ જે વિદ્યાર્થીઓને નાનપણથી જ તમાકુ પીવાનું વ્યસન પડેલું હોય છે તેમને આગળ ઉપર સુદઢ શરીરવાળી પ્રજા થવાનો બહુ જ ઓછો સંભવ રહે છે, અને તેમાં સ્ત્રી પુરુષ બન્ને ને તમાકુનું વ્યસન પડેલું હોય છે તો તો ઘણું કરીને પ્રજા થતી નથી, (ડોકટર નિકોલ્સ) ૧૬. તમાકુ પીનારા માણસો તદન નબળા પડી જાય છે, તથા તેમનું શરીર પીળું પડી જાય છે, છીંકણીથી અજીર્ણ, કલેજો તથા જઠરના રોગો લાગુ પડે છે, અને એવા રોગોથી અનેકના મૃત્યુ થયેલા છે. (ડોકટર પ્રાઉટ) ૧૭. ૧૮૭૭માં એક માણસે લાકડાની એક ચલમ પોતાના એક નાના છોકરાને રમવા આપી. છોકરાએ તે ચલમનો ઉપયોગ સાબુના પરપોટામાં કર્યો. તેથી તમાકુનું ઝેર મોંઢારા તે છોકરાના શરીરમાં દાખલ થયું, અને છોકરો બેશુદ્ધિથી મરણ પામ્યો. (ડોકટરે ટેલર) ૧૮. તમાકુથી ફેફસા હૃદય અને સ્નાયુ નરમ પડી જાય છે, અને કોઈ કોઈવાર હૃદય ઓચિંતું બંધ થઈ જવાથી મરણ થઈ જાય છે, (ડોકટર ટવીચેલ.) ૧૯. ફ્રાન્સમાં જેમ જેમ તમાકુનો ઉપયોગ વધતો જાય છે તેમ તેમ ગાંડા માણસની સંખ્યાનો પણ વધારો થતો જાય છે. (ડોકતર એલીન્સન) ૨૦. બુકલીનની એક બેંકનો ઉપરી પ્રમુખ અત્યંત તંદુરસ્ત હાલતમાં હતો-તેને બીડી પીવાનું વ્યસન હતું તે એક દિવસ જમ્યા પછી બેઠો બેઠો બીડી પીતો હતો. પીતા પીતા અકસ્માત તેણે હાથ હેઠા નાખી દીધા.બીડી મોંમાંથી નીકળી ગઈ અને ચત્તો પાટ પડયો, અને પાચ મીનીટમાં તેણે પ્રાણ છોડી દીધા. આ પ્રમાણે અજ્ઞાની મનુષ્યો તમાકુને નિર્દોષ જાણી તેનું વ્યસન પાડે છે, અને તંદુરસ્તી બગાડી પોતાના અમૂલ્ય જીવને ખોવે છે. (રણછોડદાસ દયારામ દમણીયા) ૨૧. જર્મનીના વૈદ્યો તેઓના
૧૮3
૧૮૩
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org