________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
( વ્યસન)
જીવોને પૂર્વના સંસ્કારોથી અનેક પ્રકારના વ્યસનો પડેલા હોય છે. તે તમામનો ત્યાગ કરવો જોઇયે. વ્યસનો ઘણા છે. પરંતુ હાલમાં તમાકુના વ્યસને દુનિયામાં દાટ વાળ્યો છે. જુઓ गीतशास्त्रविनोदेन, कालो गच्छति धीमताम् । व्यसनेन हि मूर्खाणां, निद्रया कलहेन च ॥१॥
ભાવાર્થ : બુદ્ધિમાન જીવોનો કાળ ગીતશાસ્ત્રાદિકના વિનોદ કરવાથી વ્યતીત થાય છે અને મૂર્ખ જીવોનો કાળ વ્યસન, નિદ્રા, કલેશાદિકવડે કરી જાય છે.
तमाकु नीचगति सूचवे छे धर्मभ्रष्टा हि ते ज्ञेया -स्तमाखुधूम्रपानतः । पतंति नरके घोरे, रौरवे नाऽत्र संशयः ॥१॥ तमाखभंगमद्यानि, ये पिबंति नराधमाः । तेषां हि नरके वासो, यावद्ब्रह्मा चतुर्मुखः ॥२॥ ये पिबंति तमाखुं वै, लक्ष्मीनश्यति तद्गृहात् । दारिद्रं वसति तेषां, गुरौ भक्ति न संभवेत् ॥३॥ घोरे कलियुगे प्राप्ते, सर्व वर्णाश्रमेर ता : । तमालं भक्षित् येन, स गच्छेत् नरकार्णवे ॥४॥
ભાવાર્થ : તમાકુના ધૂમ્રપાનથી તે જીવોને નિશ્ચય ધર્મભ્રષ્ટ જાણવા અને તમાકુના પાનથી રોરવ ઘોર નરકે જાય છે તેમાં કોઈપણ સંશય નથી (૧) જે અધમ નરો તમાકુ, ભાંગ, મદ્યનું પાન કરે છે તેમનો જયાંસુધી ચાર મુખવાળો બ્રહ્મા રહે છે ત્યાં સુધી નરકને વિષે વાસ થાય છે (૨) જે માણસો તમાકુનું પાન કરે છે તેઓના ઘરથકી નિશ્ચય લક્ષ્મીનો નાશ થાય છે, તેમના ઘરને વિષે દારિદ્રનો વાસ થાય છે તેમ જ તેમના ઘરને વિષે ગુરૂભક્તિ રહેતી નથી (૩) આ
૧૮૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org