________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પોતાના ઘોડાનું વૃત્તાંત કહેવાથી, પોતાની સ્ત્રીની ચતુરાઇથી અત્યંત હર્ષ પામી, તેના સાથે ભુકતભોગી થઇ, અને છેવટે પુન્ય કર્મનું આરાધન કરીને સગતિ ગામી થયા. આવી રીતે છળથી અમરસુંદરીએ પોતાનું વૈર વાળ્યું.
મનુષ્ય રોTI : (૩ીરતીરે) रोगाणां कोडीओ, हवंति पंचेव लक्खअडसठ्ठी । नवनवइसहस्साइं, पंच सया तहय चुलसिई ॥१॥
ભાવાર્થ : મનુષ્યના ભવમાં મનુષ્યના દેહને વિષે પાંચ ક્રોડ, અડસઠ લાખ, નવાણું હજાર, પાંચસો ચોરાશી રોગો હોય છે તેમ ઉપદેશરત્નાકરને વિષે કહેલ છે.
વિધવું (૩પશપ્રસાદે) जं चिय विहिणा लिहियं, तं चियपरिणमइ सयललोयस्स, । इय जाणे विय धीरा, विहुरे वि न कायरा हुंति ॥१॥
ભાવાર્થ : નિશ્ચય જે વાત વિધિયે લલાટપટમાં લખેલી હોય તે જ સમગ્ર લોકોને પરિણમે છે તે જ પ્રકારે ઉદયમાં આવે છે આવું જાણીને દુઃખદ અવસ્થાને વિષ પણ ધીર વીર પુરુષો કદાપિ કાળે કાયર થતા નથી.
નર્મની બલીષ્ઠતા) कम्माणि णूणं घणचिक्कणाई, गुरुयाइ वइरसाराई । णाणठ्ठिअंपि पुरिसं, पंथाओ उप्पहंणिंति ॥१॥
ભાવાર્થ : ઘણા ચિકણા મોટા વજસાર જેવા કર્મો જે તે જ્ઞાનને વિષે રહેલ પુરૂષને પણ માર્ગથકી ભ્રષ્ટ કરી ઉન્માર્ગે લઈ જાય છે માટ કર્મ મહારાજાની બલિહારી છે. अशुभकर्मविपाक-फलम् - નૃશંસી નાસ્તિ; પાપડ, પારદ્રવ્યાપહારિ: |
૧૭
૧૭૭
–
~~~~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org