________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
ભાવાર્થ : સમગ્ર કાલે તથા સમગ્ર દિશાને વિષે ગમન કરવા માટે હસ્ત, શ્રવણ રેવતી, મૃગશિર અને પુષ્ય આ નક્ષત્રો સિદ્ધિને માટે કહેલા છે. शुक्रे नंदा बुधे भद्रा, जया च क्षितिनंदने । शनौ रिक्ता गुरौ पूर्णा, सिद्धियोगाः प्रकीर्तिताः ।.१॥
ભાવાર્થ : શુક્રવારે ૧-૬-૧૧ નંદા, બુધવારે ૨-૭-૧૨ ભદ્રા, મંગળવારે ૩-૮-૧૩ જયા, શનિવારે ૪-૯-૧૪ રિક્તા, ગુરૂવારે ૫૧૦-૧૫ પૂર્ણા, એ ઉપરોક્ત વાર તિથિઓ હોય તો સિદ્ધિયોગ થાય છે.
છ સ્વરુપમ્ - वामाखेमा लाभं दाहिणा, पच्छिमा नियत्ते इ । छीया नूणमभिहा, कयंपि कज्जं विणासेइ ॥१॥
ભાવાર્થ : કાર્યાથી માણસને ડાબી છીંક થાય તો કલ્યાણકારી છે, જમણી છીંક થાય તો લાભ આપનારી છે, પશ્ચિમ પાછળ છીંક થાય તો માણસ પાછો વળે છે. તેનું કાર્ય થતું નથી) અને સન્મુખ થાય તો નિશ્ચય કરેલા કાર્યને પણ બગાડે છે. वैरवैश्वानरत्याधि दिव्यसनलक्षणं । महानाय जायंते,वकाराः पंचवर्धिताः ॥१॥
ભાવાર્થ : વૈરભાવ ૧, અગ્નિ ૨, વ્યાધિ ૩, વિવાદ ૪, અને વ્યસન ૫, આ પાંચ વકારોને વૃદ્ધિ પામવા દેવાથી મહાઅનર્થની પરંપરાને ઉત્પન્ન કરવાવાળા થાય છે.
કોઈ જીવોએ કોઇની સાથે વૈરવિરોધ કરવો નહિ જે કરે તે અશુભ ફળ પામે છે
(વેરને વિષેકાગડા તથા ઘૂવડની ક્યા) એક જબરજસ્ત પર્વતની ગુફાને વિષે ઘણા ઘુવડો વસતા હતા.
૧૭૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org