________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ संमुखो ह्यर्थलाभाय, दक्षिणे सुखसंपदां । पृष्ठ तु मरणं चैव, वामं चन्द्र धनक्षयः ॥
ભાવાર્થ : સન્મુખનો ચન્દ્ર અર્થનો લાભ આપે છે જમણો ચન્દ્ર સુખસંપત્તિને આપે છે, પાછળનો ચન્દ્રમાં નિશ્ચય મરણને કરે છે, ડાબો ચન્દ્રમાં ધનનો ક્ષય કરે છે એ પ્રકારે ચન્દ્રમાનું ફલ જાણવું.
જ્યોતિષ સંવંથ માંत्रिभिर्नीचमवेद्दासः, त्रिभिरुच्चैर्नराधिपः । त्रिभिः स्वस्थैर्भवेन्मंत्री, त्रिभिरस्तमितैर्जडः ॥
ભાવાર્થ : ત્રણ ગ્રહ નીચ હોય તો દાસ થાય, ત્રણ ઊંચહોય તો રાજા થાય, ત્રણ સ્વસ્થ હોય તો મંત્રી થાય, ત્રણ અસ્ત હોય તો જડ થાય. यात्रायुद्धे विवाहेषु, प्रवेशे नगरादिषु । व्यापारेषु च सर्वेषु, पंथाराहुः प्रशस्यते ॥१॥
ભાવાર્થ : યાત્રાને વિષે, યુદ્ધને વિષે, વિવાહને વિષે નગરાદિકના પ્રવેશને વિષે તથા સમગ્ર પ્રકારના વ્યાપારને વિષે પથારાહુ પ્રશસ્ત કહેલ છે. એ પ્રકારે સારા રાહુનું ફળ જાણવું. शनिरोहिणीप्रयाणेषु, विवाहे गुरुपुष्ययोः । भौमाश्विनीप्रवेशेषु, नराणां मरणं ध्रुवम् ॥१॥ | ભાવાર્થ : શનિવાર નેરોહિણી નક્ષત્રો પ્રયાણ કરવાથી તથા ગુરૂવાર અને પુષ્ય નક્ષત્રે વિવાહ કરવાથી તથા મંગળવાર અને અશ્વિની નક્ષત્રે પ્રવેશ કરવાથી નિશ્ચય પુરૂષોનું મરણ થાય છે. એ પ્રકારે મરણ આપનાર વાર નક્ષત્રો જાણવા. शनौचन्द्रे त्यजेत्पूर्वां, दक्षिणां च दिशं गुरौ । शुक्र सूर्ये पश्चिमां च, बुधे भौमे तथोत्तराम् ॥१॥
ભાવાર્થ : શનિવાર અને સોમવારે પૂર્વ દિશામાં જવું નહિ, ગુરૂવારે દક્ષિણ દિશામાં જવું નહિ, શુક્રવાર અને રવિવારે પશ્ચિમ
૧૭૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org