SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ मारवाडमां सुलभ पांचमरुदेशे पंचरत्नानि,कांटा भाठा च पर्वताः । चतुर्थो राजादंडश्च, पंचमे वस्त्रलुंटनम् ॥१॥ ____ भावार्थ : भा२वा हेशने विषे in १, ५५२॥ २, पर्वतो 3, રાજદંડ ૪, અને વસ્ત્રની લૂંટફાટ ૫-આ પાંચ રત્નો અતિ સુલભ હોય दोषो षष्टिमिनके दोषा, अशीतिरमधुपिंगले ।। शतं च तुंटमुंटे च, काणे संख्या न विद्यते ॥१॥ ભાવાર્થ : વામણાને વિષે સાઠ દોષો હોય છે અને મધુનિંગલને વિષે એંશી દોષો હોય છે. તથા ટુટમેંટને વિષે સેંકડો (સો) દોષો હોય છે. કાણાને વિષે જ દોષો હોય છે. તેની સંખ્યા નથી. (संज्ञा स्प३५आहारभयपरिग्गह, मेहुण तह कोहमाणमाया य । लोभो लोगो ओघो, सन्ना दस सव्वजीवाणं ॥१॥ रुक्खाणं जलाहारो, संको अणिआ भएण संकुइ यं । निअतं तुएहिं वेढइ, वल्लीरुख्खस्य परिगहेइ ॥२॥ इत्थि परिरंभणेणं, कुरु बकतरुणो फलंति मेहुणे । तह कोकनदस्स कं दे, हंकारे मुअइ कोहेणं ॥३॥ माणे जरइअंती, छायइ वल्लीफलाई मायाए । लोभे बिल्लपलासा-खिवंति मूले निहाणुवरि ॥४॥ रयणीए संकोओ, कमलाणं होइ लोगसन्नाए । ओहे चइत्त मग्गं, चडंति रुख्खेसु वल्लीओ ॥५॥ ભાવાર્થ : આહાર સંજ્ઞા ૧, ભય સંજ્ઞા ૨, પરિગ્રહ સંજ્ઞા ૩, મૈથુન સંજ્ઞા ૪, ક્રોધ સંજ્ઞા ૫, માન સંજ્ઞા ૬, માયા સંજ્ઞા ૭, લોભ, ૧૬૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005492
Book TitleVividh Vishay Vicharmala Part 06
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy