________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ગંભીર ૮ વિનયી ૯ ન્યાયી ૧૦ (૧) શૃંગારી ૧૧ પ્રશંસાયુક્ત ૧૨ સત્યવાદી ૧૩ શુદ્ધ ચિત્તવાળો ૧૪ ગીતજ્ઞ ૧૫ રસીક ૧૬ વાદી ૧૭ ગુણાર્થી ૧૮ દાનને વિષે સારી રીતે પ્રીતિવાળો ૧૯ (૨) મંત્રવાદી ૨૦ કાયુક્ત ૨૧ શ્રેષ્ઠ ધનવાન ૨૨ વિચક્ષણ ૨૩ ધૂર્ત ૨૪ મિષ્ટાન્ન ભક્ષક ૨૫ તેજસ્વી ૨૬ તથા ધાર્મિક ૨૭ (૩) કપટી ૨૮ લેખક ૨૯ ક્ષમાશીલ ૩૦ પરના ચિત્તને ઓળખનાર ૩૧ સર્વગ્રંથને વિષે તમામ પ્રકારના અર્થને જાણનાર ૩૨ આવાં બત્રીસ લક્ષણો ઉત્તમ પુરૂષને વિષે હોય છે. सामुद्रिके द्वात्रिंशत् - लक्षणानिप्रासादपर्वतशुकाकुशसुप्रतिष्ठ, पद्माभिषेकयवदर्पणचामराणि । कुं भोऽक्षमत्स्यमकर द्विप सत्पताका, सद्दामनीवसुमतीरथतोरणानि ॥१ छत्रं ध्वजः स्वस्तिकयूपवापी, कमंडलूस्तूपयमयूरकूर्माः । अष्टापदस्थालसमुद्रसिंहा, द्वात्रिंशदेवं नरलक्षणानि।२ इतिधर्मकल्यद्रुमे
ભાવાર્થ : પ્રાસાદ ૧, પર્વત ૨,પોપટ ૩, અંકુશ ૪ સુપ્રતિષ્ઠ ૫ લક્ષ્મી અભિષેક ૬ યવ ૭ દર્પણ ૮ ચામર ૯ કુંભ ૧૦ અક્ષ ૧૧ મત્સ્ય ૧૨ મકર ૧૩ હસ્તિ ૧૪ શ્રેષ્ઠ ધ્વજા ૧૫ ઉત્તમ માળા ૧૬ પૃથ્વી ૧૭ રથ ૧૮ તોરણ ૧૯ છત્ર ૨૦ ધ્વજા ૨૧ સ્વસ્તિક ૨૨ યૂ૫ ૨૩ વાવડી ૨૪ કમંડલૂ ૫ સ્તુપ ૨૬ મોર ૨૭ કાચબો ૨૮ અષ્ટાપદ (એનામનું જાનવર) ૨૯ થાળ ૩૦ સમુદ્ર ૩૧ સિંહ ૩૨ એ પ્રકારે સામુદ્રિકશાસ્ત્રને વિષે પુરૂષોના બત્રીસ લક્ષણો કહેલા છે. महापुरुषनां लक्षणो विश्वोपकारी संपूर्णचन्द्रनिस्तन्द्रवृत्तबूः । विनीतात्मा विवेकी यः,स महापुरुषः स्मृतः ॥१॥
ભાવાર્થ : વિશ્વનો ઉપકારી તેમજ કોઈ પણ પ્રકારના દૂષણવજિત નિર્વાઇન પૂર્ણિમાના ચંદ્ર સમાન, ઉત્તમ વ્રતના સ્થાન
૧૫
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org