________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ अद्धे पूर्णोर्धलाभाय, द्विघटं कामितप्रदं । नरशिर्ष स्थितं तच्च, सर्वसिद्धिनिबंधनम् ॥६॥
ભાવાર્થ : ચાલતી વખતે અર્ધપાણીનો ભરેલો ઘડો સન્મુખ મળે તો અર્ધ લાભ કરનાર થાય. જો પૂર્ણ ઘડો પાણિથી ભરેલો મળે તો સંપૂર્ણ લાભ થાય. જો બે ઘડા પાણીથી પૂર્ણ ભરેલા મળે તો ઇચ્છિત સિદ્ધિને આપનાર થાય. હવે જો પાણીથી પૂર્ણ ભરેલો તે જ ઘડો માથે લઈને કોઈ પુરૂષ સન્મુખ મળે અગર સામો આવે તો તેને સર્વ સિદ્ધિનાકારણભૂત જાણવું. ૬
સ્વપ્નદ્ધનમ્ गोवृर्षे पर्वताग्रे च, प्रासादे सफले द्रुमे, आरोहणं गजेन्द्रेऽपि, स्वप्नशास्त्रे प्रशस्यते ॥१॥
ભાવાર્થ : સ્વાને વિષેગાયના ઉપર, બળદના ઉપર, પર્વતના અગ્રભાગના ઉપર, પ્રસાદાના ફળયુક્ત વૃક્ષ ઉપર, ગજેંદ્રના ઉપર કોઈ માણસ પોતાને આરોહણ થયેલ દેખે તો તે સ્વપ્નશાસ્ત્રને વિષે પ્રશંસનીય કહેલ છે. સબબ તેનું ફળ શ્રેષ્ઠ પ્રાપ્ત થાય છે. पुरुषस्य द्वात्रिंशत्-लक्षणानिकुलीनः१ पंडितो२ वाग्मी३, गुणग्राही४ सदोत्तमाः५ । सत्यात्रसंग्रही६ त्यागी७, गंभीरो८ विनयी९ नयी१० ॥१॥ श्रृंगारी११ श्लाघायुक्तः,१२ सत्यवाक्शुद्धमानसः । गीतज्ञो १५ रसिको १६ वादी, १७ गुप्तार्थं १८ दानसुप्रियः १९ ॥२॥ मंत्रवादी ३० कलायुक्त २१:, सद्धनी२२ च विचक्षणः,२३ धूर्तीमिष्टान्भोजी च, तेजोवान् २६ धार्मिकस्तथा २७ ॥३॥ कपटी लेखकः क्षान्तः,परचित्तोपलक्षकः । ज्ञातार्थः सर्वग्रंथेषु, लक्षणानि नरोत्तमे ॥४॥ इतिधर्मकल्पद्रुमे
ભાવાર્થ : કુલીન ૧ પંડિત ૨ વાચાલ ૩ ગુણગ્રાહી ૪ સદા ઉત્તમતા ધારણ કરનાર ૫ સત્યપાત્રોનો સંગ્રહ કરનાર ૬ ત્યાગી છે
૧૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org