________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ चतुर्दशी कुहूराकाष्टमीषु न पठेननरः, सूतके च तथाराहु -ग्रहणे चन्द्रसूर्ययोः ॥२॥
ભાવાર્થ : અમાવાસ્યા અને પૂર્ણિમા ભણવાથી આ બન્ને તિથિયો ગુરૂને (ભણાવનારને) હણે છે તથા ચૌદશે ભણવાથી શિષ્યને હણે છે અને આઠમ ગુરૂ શિષ્ય બન્નેને હણે છે. પડવાને દિવસે અનાધ્યાયનો દિવસ છે, માટે પાઠ લેવો નહિ. આ ઉપરથી અમાવાસ્યા પૂર્ણિમા ચતુર્દશી અષ્ટમી અને પ્રતિપદા પડવો પાઠ લેવો નહિ ને આપવો નહિ. ૧ ચૌદશને દિવસે, અમાવાસ્યાને દિવસે, પૂર્ણિમાને દિવસે, આઠમને દિવસે સૂતકના દિવસોમાં તથા સૂર્યગ્રહણતેમજ ચંદ્રગ્રહણને દિવસે પુરૂષોએ અભ્યાસ કરવો નહિ, કારણ કે આ ઉપરોક્ત તમામ સ્વપરને બાધા તેમજ ઘાત કરનારા છે. ૧-૨.
(ક્યારે પ્રયાણ ન ક્રવું ?) तकं तैलं गुडं क्षारं, क्षुद्रं दुग्धस्य भोजनम् । मुंडनं मैथुनं मद्यं, वर्जयेत् गमनेऽहनि ॥१॥
- ભાવાર્થ : છાશતેલ, ગોળ, ક્ષાર, ક્ષુદ્ર અન્ન અને દુધનું ભોજન કરીને બહારગામ જવાને માટે નિષેધ કરેલ છે. તેમજ મસ્તક મુંડાવીને (હજામત કરાવીને), મૈથુનનું સેવન કરીને તથા મદ્યનું પાન કરીને બહારગામ જવું નહિ અર્થાત બહારગામ ચાલતી વખતે ઉપરોક્ત તમામ વર્જવા.
શુન વિષે श्रमणस्तुरगो राजा,मयूरः कुंजरो वृष : । प्रस्थाने वा प्रवेशे वा, सर्वसिद्धिकरा मताः ॥१॥
ભાવાર્થ : શ્રમણ (સાધુ) ઘોડો,રાજા, મોર, હસ્તિ, બળદ, આ
૧૬ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org