________________
વિવિધ વિષય વિચારમાળા (ભાગ-૬ સાંભળીને તે ચારે જણી બોલી કે લક્ષ્મી, સરસ્વતી, કીર્તિ, આશા અમે ચારે દેવતાની સ્ત્રીયો છીએ, તેથી અમારા ઉત્કર્ષ પાના વાદનો તે અંત આણ્યો, તેથી આ આશા અમારામાં મોટી છે તેને અમે મોટી માનશું, તેથી તે આશાને આગળ કરીને રાજાને પુષપાદિકથી વસ્ત્રાલંકારથી સત્કાર કરી ચારે જણીયો સ્વર્ગે ગઈ અને રાજા પણ પોતાને નગર ગયો. ब्रह्मचर्य प्रशंसा-परदर्शने मृतेपि दयिते यान्यं, वर्णिनी वृणुते वरं । एकविंशतिवारान्सा, दुर्गं पतति रौरवं ॥७९॥ शीलभंगेन दुर्वृत्ताः, पातयंति कुलत्रयम् । पितुर्मातुस्तथा पत्युरिहामुत्र च दुःखिताः ॥८०॥ यातु गच्छति भरिं, शीलरक्षकतत्परा । स्वात्मानं शोधयेन्मक्षु, पापपंकभरावृतं ॥८१॥ पितापुत्रादिसंयुक्ता, सदाचारपरायणा । स्मरंति गुरुदेवाश्च, यावत्तिष्ठंति वेश्मनि ॥८२॥ सहपक्षे द्वयनैषा, सती संततीमंडनं ।। માત્માને તારત્વેવ, શત્નનિત્સાયનનેં : રૂા. पत्यौ मृतेपि या योषित्, वैधव्यं पालयेक्विचित् । सा पुनः प्राप्य भरिं, स्वगर्भो गान्समश्नुते ॥८४।। इति स्कंधपुराणे काशीखंडे इति वस्तुपालचरित्रे द्वितीयप्रस्तावे
ભાવાર્થ : પોતાનો સ્વામી મરણ પામ્યા બાદ જે સ્ત્રી બીજા વરને વરે છે તે સ્ત્રી એકવીશ વાર રૌરવ દુરગતિ (નરક) ને વિષે પડે છે. ૭૯ શીયલને ભાંગવા વડે કરીને ખરાબ આચરણવાળી સ્ત્રી ગણ કુળનો પાત કરે છે, નાશ કરે છે તથા ઇહલોક પરલોકને વિષે દુઃખી થાય છે. અને માતા પિતા, પતિ આ ત્રણેનો ઘાત પાત કરી ઝોના કુળને પાડનારી અને દુઃખ આપનારી થાય છે. ૮૦ જે સ્ત્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org