________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ શીયલનું રક્ષણ કરવાને વિષે એકાંત રીતે તત્પર રહી ભર પ્રત્યે ગમન કરે છે તે સ્ત્રી પાપરૂપી કાદવથી ભરપૂર ભરેલ પોતાના આત્માને જલ્દીથી શુદ્ધ કરે છે. ૮૧ પિતા અને પુત્રાદિ સંયુક્તા અને શ્રેષ્ઠ આચારને વિષે તત્પર રહી દેવગુરૂને સ્મરણ કરતી પોતાના ઘરને વિષે રહે. ૮૨ શ્વસુર પક્ષ અનેપિતૃ પક્ષ આ બન્નેના સાથે સતીઓના સમૂહને આભૂષણરૂપ એવી પોતાના શીલાદિક ઉત્તમ પ્રકારના આચારવડે કરીને આત્માને નિશ્ચય તારે છે. ૮૩ વળી પણ તેમાં જ કહેલ છે કે પોતાના સ્વામીના મરણ પછી જે સ્ત્રી કદાચ વિધવાપણું પાળે છે તો તે ફરીથી પોતાના સ્વામીને પામી સ્વર્ગના સુખ ભોગવનારી થાય છે ૮૪ આવી રીતે સ્કંધપુરાણના કાશીખંડને વિષે લખાણ છે અને તે ઉલ્લેખ શ્રી વસ્તુપાળચરિત્રના બીજા પ્રસ્તાવને વિષે છે.
સુખી થવાનાં કારણો) मासैरष्टा भिरन्हाच, पूर्वेण वयसा युषा। तन्नरेण विधातव्यं, यस्यान्ते सुखमेधते ॥१॥ दिवसेनैव तत्कार्य, येन रात्रौ सुखी भवेत् ।। तत्कार्यमष्टभिर्मासै-वर्षासु स्यात्सुखी यतः ॥२॥ पूर्वेवय सितत्कार्य येन वृद्धः सुखी भवेत् । सर्ववयसा च तत्कार्य, येन प्रेत्य सुखी भवेत्, श्राद्धगुण विवरणे ॥३॥
ભાવાર્થ : દિવસે, માસે તથા આઠ માસેતેમજ પૂર્વ વયને વિષે તેમજ પોતાના આયુષ્યના ભાગમાં પુરૂષે એવું કામ કરવું છે અને સુખી થાય. ૧ દિવસે એવું કામ કરવું કે રાત્રિને નિદ્રા સુખે કરીને આવે તથા આઠ માસ સુધી એવું કામ કરવું કે વર્ષાઋતુમાં શાન્તિથી સુખ મેળવે. ૨ પ્રથમ અવસ્થાને વિષે એવું કામ કરવું કે વૃદ્ધાઅવરથા સુખમાં વ્યતીત થાય. સર્વ વયના અંદર એવું કાર્ય કરવું કે પરલોકે
M૧૫૬
૧૫૬
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org