________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પા, રાધાસાદિક તેત્રીસ કોટી દેવતાઓએ ભેગા થઇને સમુદ્રનું મંથન કર્યું એવી રીતે કરવાથી તેઓએ પારિજાતાદિક રત્નોને મેળવ્યા, અને અહપૂર્વિયા સર્વે તેને શીઘ્રતાથી ગ્રહણ કરી લીધા, પરંતુ ભોળા એવા મહાદેવજીના ભાગે રત્નાદિકમાંથી કાંઈ પણ આવ્યું નહિ, તેથી ખેદ પામેલા મહાદેવે કહ્યું કે હું તો ફરીથી પણ સમુદ્ર મંથન કરીશ. દેવતાઓએ કહ્યું કે અત્યંત મંથન કરવાથી કાલકૂટ નીકળશે. એમ વાર્યા છતાં પણ સમુદ્રને મહાદેવ મંથન કરવાથી સમગ્ર જગતને ખાઉં ખાંઉ કરતું તેમાંથી કાલકૂટ વિષ પ્રગટ થયું, તેથી દયાળુ મહાદેવે તે કાલકૂટ વિષને પોતાના કંઠને વિષ સ્થાપન કર્યું, તે અદ્યાપિ પર્યત તેને ત્યાગ કરતો નથી, એવીરીતે મહાદેવ નીલકંઠ થયા. अदत्तादानत्याग परदर्शनेकूटसाक्षी सुहीद्रोही, कृतघ्नचौर्यकारकः । चत्वारः कर्मचंडालाः, पंचमो जातिसंभवः ॥१॥ हस्ते नरकपालंते, मदिरामांसभक्षिणि । मनुः पृच्छति मातंगी, किं तोयं दक्षिणे करे ॥२॥ मित्रद्रोही कृतघ्नश्च, स्तेयी विश्वासघातकः । कदाचिच्चलितो मार्गे , तेनेयं क्षिप्तये छटा ॥३॥ कूटसाक्षी मृषावादी, पक्षपाती जडगट्टके । कदाचिच्चलितो मार्गे, तेनेयं क्षिप्यते छटा ॥४॥ वरं वह्निशिखास्पर्शः सर्पस्य चुंबितं वरम् । वरं हालाहलं लीढं, परस्वहरणं न तु ॥५॥
इति उपदेशप्रासादेભાવાર્થ : જૂઠી સાક્ષી પૂરનાર મિત્રનો દ્રોહી, કૃતજ્ઞ તથા ચોરી કરનાર આ ચારે કર્મચંડાલો કહેવાય છે. અને પાંચમો ચંડાલની જાતિમાં ઉત્પન્ન થયો હોય તે ચંડાલ કહેવાય છે. ૧. મનુ માતંગી (ઢેડી)ને પૂછે છે કે હે મદિરામાંસભક્ષિણિ ! તારા એક હાથમાં તો
૧૪3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org