________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ देहि दानं सुपात्रेषु, गृहीदानेन शुध्यति ॥४॥
ભાવાર્થ : હે રાજન્ ! તું જો પુત્રનું કલ્યાણ ઇચ્છતા હો તો સુપાત્રને વિષે દાન આપ, કારણ કે ગૃહસ્થ લોકદાન આપવાથી શુદ્ધ થાય છે. ૪ આવી રીતે કહેવાથી રા. છોડી દઈ રાજપુત્ર સારો થયો તેથી રાજાયે આશ્ચર્ય પામીને પડદાને વિષે રહેલને પૂછયું કે – ग्रामे वससि कौमारि ! वनस्थं चरितं खलुं । कपिव्याघ्रमनुष्याणां, कथं जानासि पुत्रिके ? ॥५॥
ભાવાર્થ : હે કુમારિ ! તું ગામને વિષે વસે છે, અને વગડાને વિષે રહેલા વાંદરાનું વાઘનું અને મનુષ્યનું ચરિત્ર કે પુત્રિ ! તું કેવી રીતે જાણે છે પ. રાજાયે આવી રીતે કહેવાથી પડદામાંથી કહ્યું કે
देवगुरुप्रसादेन, जिह्वाग्रे मे सरस्वती ।। तेनाहं नंद ! जानामि, भानुमत्यास्तिलं यथा ॥६॥
રૂતિ ઉપદેશપ્રસારે ભાવાર્થ : દેવગુરૂના પ્રસાદથી મારી જીભના અગ્રભાગે સરસ્વતી રહેલી છે. તે કારણથી હે નંદ ! જેમ ભાનુમતીના તિલનું ચિન્હ જાણ્યું તેમ આ વાત પણ હું જાણું છું. ૬. આ છેલ્લો શ્લોક સાંભળવાથી રાજાયે જાણ્યું કે આ મારા ગુરૂ શારદાનંદ છે. તેથી તુરત પડદો ઊંચો કર્યો અને આનંદથી રાજા ગુરૂ બને મળ્યા અને રાજાયે પોતાના અપરાધની ક્ષમા માગી. એજ પ્રકારે શ્રાવકોએ સ્વામિના, સ્ત્રીના, પુત્રના, મિત્રના, વિશ્વાસીના, વૃદ્ધના, બાળકના દેવના, ગુરૂના, ધર્મના વિગેરે ઉપર દ્રોહ કરવો નહિ, તેમના દ્રવ્યને હરણ કરવું નહિ, તેમનો વિશ્વાસઘાત કરવો નહિ. उत्तराध्ययनसूत्रवृत्ति-कमलसंयमी द्वितीये अध्ययने ज्ञानस्य ज्ञानिनां वापि, निंदाप्रद्वेषमत्सरैः । ઉપથાર્ત ઋવિનેશ, જ્ઞાનન્ન ર્ષ વધ્યતે |
૧૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org