________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરનારા તથા ઇંદ્રિયોને દમન કરનારા તથા પ્રશાન્ત ચિત્ત તેમજ અંત:કરણવાળા તથા તપ, જપ, વ્રત, નિયમાદિક અનેક ગુણો વડે કરી સુશોભિત અંગવાળા યતિયો-મુનિયોને નિશ્ચય અહીં પુન્યશાળી જીવો જ દેખી શકે છે એ પ્રમાણે સિદ્ધાન્ત ને વિષે કહેલ છે. પુણ્યશાળીના દિવસો.
श्रीमज्जिनेंद्र पदपंकजपूजनेन, ज्ञानक्रियाकलितसद्गुरुसेवनेन । स्वाध्यायसंयमतपोविनयादिना च, कस्यापि पुन्यपुरुषस्य दिनानि यान्ति ॥१॥
ભાવાર્થ : શ્રીમાનું જિનેશ્વર મહારાજના ચરણકમળની પૂજા કરવાવડે કરી તથા જ્ઞાન-ક્રિયાયુક્ત સગુરૂની સેવાવડે કરી તથા સ્વાધ્યાય, સંયમ,તપ, વિનયાદિકવડે કરી કોઇક પુન્યશાળી જીવોના જ આ દુનિયામાં દિવસો વ્યતીત થાય છે.
શર ઉલ્લેખ) પૂરપૂરવરશરણંદનાકૅ), પુર્વે: વસુવિચંપાकेतकाद्यैः । सर्वेषु देवभवनेषु ततोविधाय, पूजाममूनिजजनुः सफलं व्यधत्तां ॥१॥ इति वस्तुपालचरित्रे तृतीयप्रस्तावे
ભાવાર્થ : કપૂરનો સમૂહ, કેસર તથા શેઠ ચંદનાદિક વડે કરીને સારા વર્ણવાળા સુગંધી પાંચ પ્રકારના પુષ્પાદિક તેમજ ચંપકાદિક પુષ્પોવડે કરીને સર્વ જૈનમંદિરોને વિષે પરમાત્માની પૂજાને કરીને હે મહાનુભાવો ! તમે તમારો મનુષ્ય જન્મ સફળ કરો,
( યાત્રાને વિષે યાત્રિકોનું ક્તવ્ય) यात्रिकै रपि नो कार्य, विकथाकलहादिकम् । अदत्त नैव च ग्राह्य घासशाकफलादिकम् ॥३॥
परकीये लोष्टिकोऽपि, क्रयादौ नैव लुप्यते
૧૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org