________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરવા લાયક થતો નથી.ઉપલક્ષણથી પૂજાઈ શકતો નથી. विवेको विनयो विद्या, वैराग्यं विभवो व्रतम् । विज्ञानं विश्वावालभ्यं, फलं सकु विरुद्धः ॥१॥
ભાવાર્થ : વિવેક ૧, વિનય ૨, વિદ્યા ૩, વૈરાગ્ય ૪, વૈભવ પ, વ્રત ૬, વિજ્ઞાન ૭, અને વિશ્વનું વહાલાપણું ૮, આ તમામ સુકૃતરૂપી વેલડીના ફળો છે. विज्ञानं विनयो विद्या,वैराग्यं च विवेकता । महासौख्याय जायन्ते, वकाराः पंचदुर्लभाः ॥१॥
ભાવાર્થ : વિજ્ઞાન ૧. વિનય ૨. વિદ્યા ૩, વૈરાગ્ય ૪, અને વિવેકીપણું ૫-આ પાંચ વકારો મહાદુર્લભ છે, છતાં પણ જેને એ પાંચ વકારો પ્રાપ્ત થાય છે તેને મહાસુખને અર્થે થાય છે.
( વિનય ફળ ) विनयफलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरति-विरतिः फलं चाश्रवनिरोध) ॥१॥ संवरफलं तपोबलमथ तपसो: निर्जराफलं द्रष्टम् । तस्मात् क्रीयानिवृत्तिं, क्रियानिवृत्ते रयोगित्वम् ॥२॥ योगनिरोधाद् भवसंततिःक्षयः संतति क्षयान्मोक्षः । तस्मात् कल्याणानां, सर्वेषां भाजन् विनयः ॥३॥
રૂતિ થશાત્રે ૩પશ-પ્રસારેભાવાર્થ : વિનયનું ફલ ગુરુમહારાજની સેવા છે. સેવાનું ફલ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ છે જ્ઞાનનું ફલ વિરતિ છે. વિરતિનું ફલ આશ્રવનો રોધ (સંવર) છે. સંવરનું ફલ તપોબલ છે તપબલનું ફલ કર્મની નિર્જરા છે. કર્મની નિર્જરાનું ફલ ક્રિયાની નિવૃત્તિ છે. ક્રિયા નિવૃત્તિનું ફલ અયોગિપણું છે. યોગના નિરોધનું ફલ ભવસંતતિનો ક્ષય છે અને ભવસંતતિના ક્ષયનું ફલ મોક્ષ છે, તે કારણ માટે સમગ્ર કલ્યાણોનું
૧૨૧
૧૨૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org