________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મહાલક્ષ્મી વત્, મન્મથ વિહલા-અભયારાણીવત્, અસ્થિર ચિત્તયુક્ત, અનંગસેન સુવર્ણકાર જીવસ્ત્રિવત્, વિષમ માર્ગવત, નગ્નક માર્ગવત્ , ભૂતા વેષ્ટિતાચારવતુ, કુથિત હૃદયા અંતદુષ્ટવણવત્, તિલભટ્ટ ઉન્મત્તરામાવાત્, મુહૂર્તરાગા, સંધ્યારાગવત્, દુષ્ટ વેશ્યાવત, દુષ્ટ સર્પના પેઠે ધ્યાનાંશવર્જિત, કીર્તિધરરાજભાર્યા-સુકોસલ જનનીવત્ ચપલ સ્વભાવા, સમુદ્ર તરંગવત્, ચલચિત્તા, વાનરવત્, નિવિશેષા મરણવતું, પાદહસ્તા વરૂણવત્ ઉત્તાન હસ્તા કૃપણવત્, નીચગામિની, સ્વકાંત નૃપ નદી પ્રક્ષેપિકા અધમપંગુ-કામુકી રાણીવત્ ઉમા સરૂપા, નરકવર્ મહા ભયંકર, દુષ્ટકર્મકારિત્રાત્, દુર્દમાં, દુષ્ટ અથવત્, દુઃશીલા વટાભક્ષક ગર્દભવર્મ મુહૂર્તહૃદયમાં બાલકવત્, સર્વથાનર્લજ્જ પુરૂષસંયોગે ઇચ્છા પ્રગટાવવાન્ ક્ષણ માટે રાગા, કપિલ બ્રાહ્મણાસક્ત દાસી વત્, દુપ્રવેશા, વિષવલ્લીવતું, અંધકારશ્રેણિવત્ અનાશ્રયણિયા, પર્વતરાજ્ઞપ્રાણાપહારિણી, નંદુપુત્રીવિષકન્યાવત્ દુ:પ્રવેશા, પ્રવેશરહિતા, અગાધવાપીવતું, દુષ્ટકર્મથી મુશિબતે પાછી ફરનારી, મસ્યવત્, અપ્રવેશ યોગ્યા, સુદર્શન શ્રેષ્ઠિ વત્, સ્થાનભ્રષ્ટ ઈશ્વર, સત્યકી વિદ્યાધરવત્, વિપાક દારૂણા, બ્રહ્મદત્ત ચક્રવર્તિવત્, બાલભોજનીયા, પોલીમુખી વત્, વિષ દાત્રી, સુરીકાંતાવત્, તીવ્રકોપિની દુઃખરક્ષિતા, સ્વેચ્છાવરશોધિકા, દહનસ્વભાવા, પ્રદીપ્ત ત્રણ પૂલકવન્, વિષ આપનારી, ધમ્મિલ સ્ત્રીવૃંદવત્, દુર્લંઘનીયા, ગાઢ પાપવતું, કાલનાશિની, અકાલચારિણી, અતિ વિષયી સુસ માતૃવત્, પાપ કરી પશ્ચાત્તાપ નહિ કરનારી ચારિત્રાઘાતિની, વૃષભકલંકદાતૃ શ્રાવક ભાર્યાવત્, वपुर्वचनवस्त्राणि, विद्या वैभव एव च । बकारैः पंचभि नो, नरो नार्थयते क्वचित् ॥१॥
ભાવાર્થ : સારું શરીર ૧, સારું વચન ૨, સારા વસ્ત્ર ૩, વિદ્યા ૪ અને વૈભવ પ-આ પાંચ વકારહીન કદાપિકાળે દુનિયામાં પ્રાર્થના
૧૨૦
૧૨૦
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org