________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અપરાધોનું સ્થાન, શોકની ઉત્પત્તિ, બળનો વિનાશ, રાગનો આશ્રય, જ્ઞાનની સ્કૂલના, ધર્મમાં વિન કરનાર, શીયલને વિનાશ, ક્રોધ પામેલી સર્પિણી અવિશ્વસનીયા, કર્કશા, દુઃખપાલ્યા, દુઃશ્વરિત્રનું ઘર સાધુની શ, અતિવિષા, જુગુપ્તનીયા, દુઃખહ્યા અરતિકરા, અગંભીરા દ્રઢવૈરા, ચપલા કૃતજ્ઞા, અનામિકા વ્યાધિ, નિવિષ્યિા સર્પિણી, અદારૂ અટવી, અસલિલ પ્રવાહા, પાપરૂપી રજનો બાગ દારિદ્રનું ઘર, વૈરની ખાણ, મર્યાદાનો ભેદ, વનપથ્યની હાનિ, દુષ્ટતાનું સ્થાન, અનવસ્થિતા, નિર્દયા, અદ્રશ્ય વૈતરણી, અરોગ, ઉપસર્ગો, અનબ્રા વીજલી, અચૌરા ઘાટીપાતિકા, વકભાવાદિક યુક્ત, આવશ્યક ઉક્ત પતિમારિકાદિવટુ ઉર્જાક્ષયકારી, અષાઢભૂત યતિ ચારિત્ર લેટિકા નટપુત્રિવત્ મિષ્ટ્રવચનમંજરી, જ્ઞાતોકત, જિનપાલિત, જિનરક્ષિત ઉપસર્ગાકરિણી રત્નદ્વીપદવીવતું, કપટી પ્રેમગિરિ નદી, કુશિષ્યકુલવાલુકપાતિકમાગધી, ગણિકાવત્ અપરાધ સહસ્ત્રગૃહરૂપા, બ્રહ્મદતમાતૃ ચુલનીવતું, અવિનય ઉકરડો, શ્વેતાંગુલ્યાદિભા યાવર્, શોકઉત્પત્તિસ્થાનરૂપા, સીતા ગમને રામવત્ દંભનું ઘર, ચંડપ્રદ્યોતન પ્રેષિત અભયકુમારવંચિત વેશ્યાવત્, સૈન્યના વિનાશરૂપા કણિક સ્ત્રી પદ્મપવિત્ વૈરની ખાણ જમદગ્નિ તાપસસ્ત્રીરેણુકાવત્, પુરૂષોના વધરૂપા સૂરિકાંતા રાણીવર્ત, શોકનું શરીર, વીરકાંદવીક સ્ત્રી વનમાલાત્, લજજાને નાશ કરનારી લક્ષ્મણ પ્રાર્થના કરનારી સૂર્પણખાવત્, મર્યાદાને નાશ કરનારી શ્રીપતિ શ્રેષ્ઠપુત્રીવતું, લજ્જા રહિત કરનારી, ગોવિંદ દ્વિજપુત્રવત્, સંયમ મર્યાદાને નાશ કરવારૂપ, આદ્રકુમાર પૂર્વભવ સ્ત્રીવત્, દુશ્ચરિત્રના સ્થાનભૂત, ભુજંગમ ચોર ભાગિની વીરમતીવત, જ્ઞાન-દર્શન ચારિત્રઘાતિના કુલ વાલુકા માગધી વેશ્યાવત્, માત્રિકા સમૂહ, કમલ શ્રેષ્ઠિ સુતા પદ્મિનીવત્, તૃણાચ્છાદિક કૂપરૂપા શતક શ્રાવકભાર્યા અપ્રકાશક, હૃદયારેવતીવ્રત દુષ્ટદયા પાગલોપાલ અપરમાતા
૧૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org