________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ मनो मधुकरो मेघो, मानिनी मदनो मरुत् । મામો મ ટો મલ્યો, મારી આ યંત્રની : III
ભાવાર્થ : મન ૧, ભ્રમર ૨, મેઘ ૩, સ્ત્રી ૪, કામ ૫, પવન ૬, લક્ષ્મી ૭, મદ ૮, વાંદરો ૯, માછલું ૧૦-આ દસ નામવાળા મકારો ચંચલ હોય છે. સ્ત્રીઓ અત્યંત ચંચલ હોય છે અને ચાલતામાં અનેક અકાર્યો કરે છે.
( સ્ત્રીઓ જૂઠા પ્રેમરૂપી નદીને નીકળવાના સ્થાનભૂત પર્વત સમાન, મોક્ષમાર્ગની ભોગળ સમાન-કપટની પેટી, માયા ચારીના પેઠે સેંકડો બંધન કરાવનારી, અગ્નિના કણીયાના પેઠે અંદર દહનશીલા,દુષ્ટ વ્રણના પેઠે અંદરથી કુથિત હૃદયવાળી, સમુદ્રના મોજાના પેઠે-ચપલ સ્વભાવવાળી, વિષવલ્લીના પેઠે આશ્રય નહિ કરવાવાળી,સ્થાનભ્રષ્ટ પૈસા પાત્રના પેઠે હંમેશા નહિ પ્રશંસવા લાયક, ખાલી મુઠીના પેઠે લોકોને મોહ કરવાવાળી , તૃણછન્ન કુવાના પેઠે અપ્રકાશ્યહૃદયા, આદર્શ બિંબના પેઠે-દુગ્રા સ્વભાવવાળી, પર્વતના માર્ગના પેઠે અનવસ્થ ચિત્તવાળી, કાળા સર્પની પેઠે અવિશ્વાસ કરવા યોગ્ય, સંધ્યાના રંગના પેઠે મુહૂર્ત રાગ વાળી, માછલાના પેઠે ખરાબ પરિવર્તન શીલવાળી , વાઘણી પેઠે દુષ્ટ હૃદય.વાળી, કૃપણના પેઠે ઊંચા હાથવાળી દુષ્ટ જંતુઓથી ભરેલી વાવડીના પેઠે નહિ પ્રવેશ કરવા લાયક, કિંપાક ફળના પેઠે દેખાવમાં મુખે મધુરી, માંશપેશી ગ્રહણના પેઠે ઉપદ્રવ કરનારી, ઘોડાના પેઠે દુઃખે કરીને નહિ દમી શકાય તેવી, પાણીની પેઠે નીચે જનારી, વાંદરાના પેઠે ચલપલ ચિત્તવાળી, નરકની પેઠે ત્રાસ કરનારી, કામ પર વશા-મદોન્મત્ત ગર્દભ, મતંગજ, સદશા, કાળના પેઠે બિલકુલ અનુકંપા રહિત, સંહારના પેઠે ગુપ્ત, માયાકપટવાળી, પ્રકૃતિવક્રા વિષમાં, હજારો
M૧૧૮
૧૧૮
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org