________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ગુણ ભૂતિ, ગુણલક્ષ્મી, સમ્યક્ જ્ઞાનપૂર્વિકા, સર્વ પુરૂષાર્થસિદ્ધિ, દેવ દેવાય આવી જે અષ્ટ પુષ્પી આપીએ તે અશુદ્ધા છે. સર્વ કહેલ છે-અષ્ટ અપાય મુક્ત ગુણભૂતિને આપીએ તે ઠીક નહિ. ગુણની ભૂતિથી પ્રાપ્ત થયેલ ચાર પુષ્પિકા , અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય રૂપ ચાર પુષ્પિથી અષ્ટકમ નિર્મુક્ત, સિદ્ધિનો કોઇક પ્રકૃતિના વિયોગથકી જ્ઞાનાભાવ, શરીર મનના અભાવથી, વીર્ય અભાવ વિષયાભાવાતુ, સુખાભાવો, આવી રીતે કહે છે. તેમના તેને આવરણ ક્ષયે તેઓનો ન્યાય પામેલ છે. માટે જ એમજ છે તો જ્ઞાનાવર્ણાદિક પંચક ક્ષય, કેવળીને પાંચ જ્ઞાનનો પ્રસંગ ન રહે. થોમ્
नम्मिछाउमथिएनाणे-नष्टे तु छद्मस्थज्ञाने
ભાવાર્થ : છદ્મસ્થ જ્ઞાન નષ્ટ થયે છતે એવું નથી, કારણ કે કેવલજ્ઞાનવડે કરીને શેષ જ્ઞાન જાણવા લાયક પ્રકાશિત પણાને પામે છે, તેનું અનર્થકપણું હોવાથી કહે છે આના વડે કરીને તો પૂર્વાર્ધવડે કરી જિનબિંબ પ્રતિષ્ઠાને વિષે 2ાણ અવસ્થા કહ્યું છે. તેમાં બાલ્યાવસ્થા, આશ્રય સ્થાન કહેલ છે, નિષ્ક્રમણ અવસ્થા ઉચિત રથારોપણ, પુષ્પપુજાદિક અને કેવળી અવસ્થા આશ્રયી વંદન પ્રવર્તે છે. એવી રીતે તેના મનને દૂર કરે છે. આઠ અપાય નિર્યુક્તિ દ્વાર વડે કરીને કરેલી પૂજા, ગૃહસ્થાવસ્થક વિશેષ નથી કરતી કિંતુ કેવળી અવસ્થાને વિષે, નનુ, આઠ અપાય નિર્મુક્તિને આલંબનકરી કેવલી અવસ્થાને વિષે પૂજા કરવી, તે ચિંતવવા લાયક છે, કારણ કે ચારિત્રને સ્નાનાદિક ઘટે નહિ. તે પ્રકારે સાધુને પણ.
મહાવીરસ્વામી મહારાજાએ અચિત સરોવર છતાં, અચિત તલના ઢગલા છતાં સાધુ સુધા, તૃષાબાધિત છતાં તેમને સેવન કરવાની પ્રેરણા ન કરી. ભવિષ્યમાં આચાર્યાદિક સાધુ એવું ન કરે માટે. दुब्भिमंगमलस्सा वितरणु रुप्पे सनानाणिया ।
(૧૧૩
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org