________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
ભાવાર્થ : વિધિવડે કરી ત્રિકાલ પરમાત્માનું પૂજન કરી જિનપ્રતિમાને વંદન કરે. વંદન કરી વિધિથી ત્રણ કાલ જિનેશ્વરને પૂજે, જે. કહ્યું કે ધર્માર્થને માટે સાવદ્ય પ્રવૃત્ત નિષેધ છે તે સત્ય છે. સર્વવિરતિની અપેક્ષાયે કેવલ તે નિષેધ છે, પણ ગૃહસ્થના અધિકારને વિષે તો તે પ્રવૃત્તિ અનુજ્ઞાત છે. વાદदव्वत्थ ए कूवदि©तोत्ति-(द्रव्यस्तवे कूपद्रष्टान्तः)
ભાવાર્થ : દ્રવ્યસ્તવને વિષે કૂવાનું દષ્ટાન્ત કહે છે. વળી વ્યાપારાદિક સાવદ્ય પ્રવૃત્તિ પણ વિશેષ વિશેષના પક્ષ પાત રૂપવડે કરીને પાપના ક્ષયભૂત ગુણ-બીજ-લાભના હેતુ ભૂતપણાથી જેમ સંકાશને, સંકાશ શ્રાવકે પ્રમાદથી ચૈત્ય દ્રવ્યનું ભક્ષણ કરવાથી લાભાંતરાયાદિક કિલષ્ટ કર્મ બાંધીને, ચિર પર્યટિત દુરંતર સંસાર કાંતરા, અનંતકાલે લબ્ધ માનવ ભવ દુર્ણતરત શિરશેખરરૂપ, પારગત સમીપે લબ્ધસ્વકીય પરભવવૃત્તાંત-પારગત ઉપદેશાત્ દુર્ગ– નિબંધન કર્મક્ષપણાય, જે હું ઉપાર્જન કરીશ તે સર્વ ખાધા પીધા પહેરવા જોઇ તે વિનાનું સર્વ જિનાયતનાદિમાં નાખીશ એવો અભિગ્રહ કર્યો આમ કરવાથી મોક્ષે પણ ગયો.જેમ સંકાશનેતે સર્વથા એવું અશુભરૂપ વ્યાપાર કરવાથી વિશિષ્ટ નિર્જરા કરવાનું કારણ થયું તેમ પુષ્પન્નોટન નિષેધ સત્ય છે, પરંતુ, પૂજા કરવાના ટાઈમે માલી પાસેથી લઈ ચડાવવાથી દર્શન શુદ્ધિના હેતુભૂત થાય છે. જુઓ. सुच्चइ दुग्गइनारी जगगुरुणो सिंदुवारकुसुमेहिं । पूयापणिहाणेणं, उववन्ना तियस्स लोगंमि ॥१॥ श्रूयते दुर्गतिनारी, जगद् गुरुणां सिंदुवारकुसुमैः पूजाप्रणिधानेन, उत्पन्ना त्रिदश लोके
ભાવાર્થ : સંભળાય છે કે જગદ્ગુરૂ શ્રીમાન્ મહાવીર
M૧૦૭
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org