________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
પ્રશ્ન: હવે જ્યારે દ્રવ્યસ્નાન ભાવસ્નાનના કારણભૂત અમલિન આરંભીને છે ત્યારે મલિન આરંભીઓ તેમ કરે તો શું ખોટું ?
ઉત્તર - મલિન આરંભી બીજા લક્ષણવાળા અનુષ્ઠાન કરવાથી દ્રવ્યતર ભાવસ્નાન રૂપે ધર્મસાધને ગુણદોષ કરવાવાળા થાય છે, કારણ કે મલિન આરંભી, આના અંદર ના અધિકારી ભાવના અભાવે કોઈ કહે છે કે યુતિઃ धर्मार्थ यस्य वित्तेहा, तस्यानीहागरीयसो । प्रक्षालनाद्धि पंकस्य दूराद स्पर्शनं वरम् ॥१॥ | ભાવાર્થ : જે માણસ ધર્મકાર્ય કરવાને માટે પૈસાની ઇચ્છા કરે તેના કરતા પેસાની ઇચ્છા ન કરવી તે જ મહાન કાર્ય છે, કારણ કે કાદવમાં પડીને પ્રક્ષાલન કરવું તેના કરતા કાદવથી દૂર રહેવું સારૂ છે. આવી રીતે ધર્મના માટે સાવદ્ય પ્રવૃત્તિનો નિષેધ કરેલ છે. વળી ફૂલ તોડવાનો અભાવ તથા દેવસંબંધી બગીચાદિકનો અભાવ, આનાથી સૂચવે છે તો તેને ઉત્તર આપે છે કે એ વચનો બરાબર સત્ય નથી, કારણ કે સ્નાન જે તે વિધેયપણાથી દેવતાના અર્ચનને માટે કહે છે. વીર્દतत्थ सुणाइ दुहा विहु, दव्वण्हाणेण सुद्धवत्थेणति । (तत्र शुचिना द्विधा पि हु, द्रव्यस्नानेन शुद्धवस्त्रेण इति ।) | ભાવાર્થ : ત્યાં પણ બે પ્રકારે શુદ્ધિ કરવાનું કહેલું છે. એક દ્રવ્ય સ્નાનવડે કરીને બીજું શુદ્ધ વસ્ત્રવડે કરીને કોઈક કહેશે કે આ તો પ્રાસંગિક સ્નાનની અપેક્ષા આ ઉપદેશ છે, પણ દેવતાના ઉપદેશિક નથી, એ પણ બરાબર નથી. જો એમજ હોય તો કોઇ દિવસ સ્નાન કરે ત્યારે દેવતા અર્ચન કરે, નિત્યકૃત્ય નીચે પ્રમાણે કહે છે. वंदंति चेइयाइं तिक्कालं पुइउण विहिणाउ इति । वंदंति चैत्यानि त्रिकालं पूजयित्वा विधिना तु-इति
M૧૦૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org