________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સૂચવે છે. મારું - अज्ञानपांशुपिहितं, पुरातनं कर्म बीजमविनाशी, । તૃMIT ઝનામિષ , મુંતિ ગમ્માં સંતો : III
ભાવાર્થ : અજ્ઞાનરૂપી ધુળથી ઢાંકેલું, તથા તૃષ્ણા રૂપી પાણીવડે કરીને સિંચાયેલું પુરાતન તથા અવિનાશી એવું કર્મરૂપી બીજ જે છે તે મનુષ્યોના જન્મરૂપી અંકુરાને ઉત્પન્ન કરે છે.
અશુભ સ્વરૂપવાલા, ભવના અવતાર લેવાવાલા, પોતાના તીર્થનો તિરસ્કાર બાધા નહિ સહન કરનારાનું મહત્વપણ કેટલું છે. તે જુઓ, તથા નિષ્કલ સર્વદા સર્વથા શરીરનાં અભાવપણાથી સંપૂર્ણ સુખી છે, કારણ કે શરીર મનના અભાવ સર્વદા સુખી છે દુ:ખનો અભાવ છે, અને દુ:ખના સદૂભાવરૂપ શરીર વિદ્યમાન છતાં મહત્વના શાનું હોય, હાથ પગ, માથું, મુખ, હોય તો તે પોતાની જાતની જ વિરૂદ્ધ પણું સૂચવે છે. अपाणिपादो ह्यमनोनिग्रहिता, पश्यात्यचक्षु स श्रुणोत्यकर्णं । स वेति विश्व न च तस्य वेत्ता, महाहुरग्रयंपुरुषं महान्तम् ॥१॥
ભાવાર્થ : જેને હાથ નથી, પગ નથી, મન નથી, વળી સર્વનો જેણે નિગ્રહ કરેલ છે તે ચક્ષુ વિના દેખે છે, કાન વિના સાંભળે છે, તે સમગ્ર વિશ્વને જાણે છે, તેને કોઈ જાનાર નથી, તેન મહાનું અગ્રગણ્ય પુરૂષ કહેવાય છે.
બીજાઓ તો એવા પ્રકારે વ્યાખ્યાન કરે છે કે કિલષ્ટકર્મ કલાતીત, ઘાતિત, ઘાતિકર્મા ભવસ્થકેવળી, સર્વથા નિષ્કલ, ક્ષીણભવોપગ્રાહિકર્મા, સિદ્ધકેવલી, તથા વીતરાગીપણાથી, ભુવનપત્યાદિક ચાર નિકાયના દેવોને પૂજાઈ હોવાથી પૂજવા લાયક છે. આથી તેની પ્રતિમા પણ પૂજવા લાયક સિદ્ધ થઈ, અથવા તે તે દર્શનને પામેલાના સમૂહની અપેક્ષાયે સર્વે હરિહરાદિક, બૌદ્ધાદિક દેવોને પણ સ્તુતિ કરવા લાયક છે, કારણ કે તે પોતપોતાના રક્ષણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org