________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સર્વજ્ઞપણું હેતુ ફલના અભાવે સુવર્ણનો મલ ક્ષય થવાથી અને પીત્ત વર્ણ પ્રકર્ષપણાની પેઠે કનક, ઇતિ, ન્યાયવડે કરીને ગુણના અતિશયનું વર્ણન કરવાથી દોષ નથી. વીતરાગ ગ્રહણ કરવાથી સરાગી હોય તેમાં મહાદેવપણું નથી, તે દેખાડેલું છે.
જેમ કપિલનું મહાદેવપણું દૂર કર્યું, તેથી તેના જ મતથી જ સર્વજ્ઞરહિતપણું સિદ્ધ થયું. સર્વજ્ઞના અભાવથકી હવે તેનો મત કહે છે. - બુદ્ધવસિત, અર્થ પુરૂષશ્રેયતતે, ઇતિ તન્મતમ્ બુદ્ધિનાં પ્રકૃતિવિકારવડે કરી, કેવળી અવસ્થાને વિષે નિવૃત્તપણાથકી પદાર્થ માત્રી ચેતના પણ તેને ન થાય, તો પછી પ્રત્યક્ષ અસત્યનાં અવલોકનનું તો કહેવું જ શું ? કારણ કે સમગ્ર પ્રત્યક્ષ પ્રમાણનો તો અપ્રસંગ હોય, તેમાં શું કહેવું ? પ્રત્યક્ષ પ્રમાણના અપ્રમાણિક પ્રમાણમાં અનુમાનનું પણ પ્રમાણ નથી, કારણ કે અનુમાન પણ પ્રત્યક્ષપૂર્વકજ હોય છે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી પરીક્ષા સમર્થ ન થવાથી શિવવર્મા એમ કહેલું છે. હવે કેટલાક પરીક્ષા અક્ષમ પણ ધર્મ શાસ્ત્રને માનેલું છે. તે કહે છે. યદુઃ पुराणं मानवो धर्मः सांगो वेदश्चिकित्सितम् । आज्ञासिद्धानि चत्वारि नहंतव्यानिहेतुभिः ॥१॥
ભાવાર્થ : પુરાણ માનવી સ્મૃતિ-માનવ ધર્મ અંગ સહિત વેદ અને ચિકિત્સા એ ચારે આજ્ઞા સિદ્ધ છે, માટે તેને હેતુઓ વડે કરીને કદાપિ કાળે હણવા નહિ. इहार्थेकेचित् विचारयति ભાવાર્થ : આ અર્થને વિષે કોઇક વિચારે છે કે – अस्ति वक्तव्यता काचित्, तेनेदं न विचार्यते । निर्दोष कांचनं चेत्स्यात्, परीक्षायाम् बिभेति किं ?
ભાવાર્થ : કાંઈ પણ કહેવાનું છે તે કારણ માટે આવી વિચારણા
૯૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org