________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરાય છે. જો સુવર્ણ નિર્દોષ જ છે તો પછી પરીક્ષા કરવામાં ભય કોણ ધારણ કરે અર્થાત્ કોઈ જ નહિ.
આત શાસ્ત્રકાર કહે છે. પાયથા निकषच्छेदतापेम्यः, सुवर्णमिव पंडितै : । परिक्षभिक्षवो ग्राह्यं, मद्वचो ननु गौरवात् ॥१॥
ભાવાર્થ : ઘસવા વડે કરીને તથા છેદીને તપાવીને જેમ પંડિત પુરૂષો સુવર્ણને ગ્રહણ કરે છે, તેમજ ભિક્ષુ પુરૂષોએ પરીક્ષા કરીને જ ગ્રહણ કરવું. પણ ગૌરવથી ગ્રહણ કરવું નહિ. શાસ્ત્રને વિષે કષાદિક ત્રણની પરીક્ષાનું સ્વરૂપ નીચે મુજબ કહેલું છે વિધિપ્રતિષેધી
કષ:
पाणिवहाइयाणं पावठाणाण जोउ पडिसेहोज्हाणज्झायणाइगं जो, विहीयस धम्मकस्स ॥१॥ (प्राणिवधादिकानां पापस्थानानां यस्तुप्रतिषेध, ध्यानाध्ययनादीनां, यश्च विधिरेष धर्मकषः) ॥१॥
ભાવાર્થ : પ્રાણિયોનો વધ કરવો, વિગેરે પાપસ્થાનાદિકનો જેમાં નિષેધ છે, તથા ઉત્તમ પ્રકારના ધ્યાન કરવાનો તથા શાસ્ત્રાદિકના અધ્યયન કરવાનો જેને વિષે વિધિ રહેલો છે તેજ ધર્મ કષ કહેવાય છે. વિધિ પ્રતિષેધની અબાધાના અભાધકને સમ્યક પ્રકારે પાળવાના ઉપાયભૂતના અનુષ્ઠાનની જે યુક્તિ છે તે કહેવાય યાહુ बझाणुठाणेणं, जेण नबाहिज्ज एतयं नियमा । संभवइयपरिसुद्धं, सो पुण धम्ममिछेश्रोति ॥१॥ (बाह्यानुष्ठानेन येन बाध्यते तन्नियमात् ।। संभवति च परिशुद्धं, तत्पुनधर्मे छेद इति) ॥१॥ - ભાવાર્થ : બાહ્ય ક્રિયાના એ અનુષ્ઠાનો વડે કરીને નિશ્ચય બાધક ભાવને પામે છે તેથી તેની વિશુદ્ધિ સંભવે છે, તે વિશુદ્ધિ જ ધર્મને વિષે છેદ કહેવાય. બંધમોક્ષાદિ સદૂભાવ નિબંધન આત્માદિ ભાવવાદ
૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org