________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કહેવાય છે. તેમાં બે આહૂતિથી જ આ અગ્નિ ભોજન કરે છે. તે આહૂતિ દેવતાને અમૃતરૂપે પરિણમે છે, અને પાંચ જીભની સર્વ ભક્ષકરૂપે સ્થાપન કર્યો. સોમ કલકાંકિત, તેનું એવા પ્રકારે છે કે ચંદ્ર, બૃહસ્પતિ સમીપે ભણવા ગયો, દેવતાનો આચાર્ય બૃહસ્પતિ હતો, માટે હવે તેના ઘરને વિષે રહી ભણતાં ચંદ્ર બૃહસ્પતિની સ્ત્રીને ભોગવી, તેથી બૃહસ્પતિયે તે જાણીને શ્રાપ આપીને કહ્યું કે રે ગુરૂતલ્યાગ ! તું અકાળે કલંકી થઈ જા, તેથી ચંદ્ર કલંકી થયો. સ્વનાથૅ ભગસહસ્ત્ર સંકુલતનું, તેનું વૃતાંત આ પ્રકારે છે કે – ગૌતમ મુનિની અહલ્યા નામની ભાર્યા હતી. તેના રૂપથી મોહ પામી ઇંદ્ર તેના હોડા પાસે જઇ તેને સેવન કરી, તેવામાં મુનિ બહારથી આવી ગયો. ઇંદ્ર પણ તેના ભયથી બીલાડાનું રૂપ કરી, તેના ઝુંપડાથી નીકળી સ્વર્ગે ગયો. મુનિયે વિચાર્યું કે આ કાંઈ પ્રાકૃતિ બિલાડો નથી, પરંતુ કૃત્રિમ છે, તેથી વિચાર્યું કે આ કોણ છે, વિચાર કરતાં જાણ્યું કે આ તો ઇંદ્ર છે, તેથી ક્રોધવડે કરીને ઇંદ્રના શરીરમાં શ્રાપ વડે કરીને હજાર ભગયોનિ કરી અને પોતાના વિદ્યાર્થીયોને ભોગવવા માટે મોકલ્યા દેવતાયે આ ઋષિને પ્રશ્ન કર્યા,તેથી ભગને ઠેકાણે લોચનો કર્યા.
બ્રહ્મા ચતુર્મુખ તે કેવા પ્રકારે તે કહે છે બ્રહ્મા મહાઉદ્યાનને વિષે તપસ્યા કરે છે. તેને ક્ષોભ કરવા માટે રૂપનું તિલ, તિલ જેટલું લઇ ને તિલોત્તમા કરી, તે તેના પાસે મોકલી. બીજી દેવાંગનાઓ તથા તિલોત્તમાં વિગેરે તેની સમાધિનો ભંગ કરવા માટે પૂર્વાભિમુખ રહેલા તેના પાસે ગીત, ગાન, નાટકાદિક કરવા લાગી. ત્યાં તેને આક્ષિત માનસલોચનવાળો જોઇએ દક્ષિણ દિશામાં નૃત્ય કરવા લાગી, તે પણ સમાધિ નષ્ટ થયા છતાં પણ લજ્જામાનવડે કરી તેના સન્મુખ ઊભા રહેવાને અશકત થઈ તેના પ્રત્યે બીજું મુખ કર્યું એવ ત્રીજી દિશામાં પણ ત્રીજું મુખ કર્યું અને ચોથી દિશામાં ચોથું મુખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org