________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અસ્પૃશ્યતાવડે કરી શ્રાપ આપ્યો, હરિદ્રશિસરૂમ્ એનું એવા પ્રકારે સંભલાય છે.
દુર્વાસા મહર્ષિયે ઉર્વશીને સેવન કરવાની ઇચ્છા કરી તેણીયે રૂષિને કહાં કે જો અપૂર્વમાન વાહન વડે કરી તું સ્વર્ગમાં આવે તો હું તારી ઇચ્છા પૂર્ણ કરીશ, એટલે હું તને ઇચ્છીશ. તે રૂષિયે તે વચન માન્યું. ત્યારબાદ મહર્ષિ વાસુદેવ પાસે ગયો. વાસુદેવે તેની ઉચિત પ્રતિપત્તિ કરી અને આવવાનું કારણ પુછયું, એટલે રૂષિયે કહ્યું કે હું સ્વર્ગે જવાની ઈચ્છા કરું છું, તેથીતું તથાતારી સ્ત્રીએ ગોરૂપ રથમાં જોડાઈ મને રથમાં બેસારી સ્વર્ગમાં લઈ જાઓ. અને ચાલતા પાછું વાળીને જોવું નહિ તેવું સાંભળી વાસુદેવે તેની ભક્તિ અને ભયથી તે વચન માન્યું, અને તેમ કરી લઇ જવા માંડયો હવે વાસુદેવની સ્ત્રી લક્ષ્મી સ્ટીપણાથી ધીમે ધીમે ચાલવાથી રૂષિ તેને વારંવાર પરણાવડે મારીને ચલાવવા પ્રેરણા કરવા લાગ્યો.
તેથીતેણીના સન્મુખ તેણીના મારનો પરાભવ સહન નહિ કરી શકવાથી વાસુદેવે જોયું, તેથી પોતાના વચનથી પ્રતિજ્ઞાભ્રષ્ટ થવાથી ક્રોધ પામેલા મહર્ષિયે પરોણાના દંડવડે કરી નેત્રમાં મારવાની હરિ નેત્રને વિષે રોગી થયો. બીજાઓ આમ કહે છે એકદા વાસુદેવ નદીને કાંઠે તપસ્યા કરતો હતો ત્યાં કોઈ તાપસી સ્નાન કરવા આવી ને વસ્ત્રને કાઢી સ્નાન કરવા લાગી વસ્ત્રરહિત તાપસીના દેહ ઉપર વાસુદેવ સકામ દષ્ટિ નાંખી. તેણીએ પણ તેઓ અભિપ્રાય જાણ્યો, તેથી શ્રાપ આપીને દષ્ટિમાં રોગ કર્યો.
વ્યાલુપ્ત, શિશ્રોહર તે એવા પ્રકારે છે કે દારૂપન નામના તપોવનને વિષે તાપસો વસતા હતા. તેના ઝુંપડાને વિષે પોતાના તમામ ઘંટા, ટંકાર, તુંબરૂ, ઝંકારરવ, મુખર, દિચકવાલ, અલંકારો લઇને હર ભિક્ષા માગવા ગયો. ત્યાં તેને તાપસીએદેખવાથી અને તેના દર્શનથી કાંમયુક્ત કરેલી તાપસીનું સેવન કર્યું. ત્યારબાદ
M૮૮)
૮૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org