________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
परदर्शने माताप्रशंसा उपाध्यायाद्दशाचार्य, आचार्याणां शतं पिता । सहस्त्र तु पितुर्माता, गोरवेणातिरिच्यते ॥१॥ अष्टषष्टिश्च तीर्थानि, त्रयस्शकोटिदेवता ।
છાશતિસહસ્ત્રાનિ, માતુઃ પારે વસતિ યારા पतिता गुरवस्त्याज्या, माता नैव कदाचन । गर्भधारणपोषाभ्यां, तेन माता गरीयसी ॥३॥ तीर्थानामष्टषष्टिर्या , प्रोक्ता स्मृतिषु भारत !। तेषु भागीरथी श्रेष्ठा, ततोऽपि जननी मता ॥४॥
इति मनुस्मृतौ मनुः इति श्राद्धगुणविवरणे
ભાવાર્થ : દસ ઉપાધ્યાય કરતા એક આચાર્ય શ્રેષ્ઠ ગણાય અને સો આચાર્ય કરતાં પિતા શ્રેષ્ઠ ગણાય પિતા કરતાં હજારગણી માતા શ્રેષ્ઠ ગણાય એટલે તે વિશેષ પ્રકારે પૂજનિક ગણાય છે ૧. અડસઠ તીર્થો અને તેત્રીશ કોટી દેવતા અને અઠયાશી હજાર દેવો માતાના ચરણકમળને વિષે વસે છે ૨ ભ્રષ્ટ થયેલા ગુરૂનો ત્યાગ કરવો, પરંતુ માતાને કોઈ દિવસ ત્યાગ કરવી નહિ, કારણ કે ગર્ભને ધારણ કરવાથી તેમજ પોષણ કરવાથી માતા મોટી છે. તેથી ગૌરવ કરવા લાયક છે. ૩. સ્મૃતિ ભારત પુરાણને વિષે અડસઠ તીર્થો કહેલા છે. તેના કરતાં ગંગા નદી શ્રેષ્ઠ છે. તેના કરતાં પણ માતાને શ્રેષ્ઠ માનેલી છે. ૪ એ પ્રકારે મનુસ્મૃતિમાં કહેલ છે. ઇતિ શ્રાદ્ધ ગુણવિવરણે. माता पिता पूजा फळ मातृपितादिवृद्धानां, नमस्कारं करोति यः । तीर्थयात्रा फलं तस्य, तत्कार्यो सौ दिने दिने ॥१॥
તિ શ્રદ્ધ, વિવરપછે. ભાવાર્થ : માતા, પિતા અને વૃદ્ધાદિકને નમસ્કાર જે કરે છે તેને તીર્થયાત્રાનું ફળ મળે છે. દિવસે દિવસે માતા, પિતા, વૃદ્ધાદિકને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org