________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ शीतवातातपंशै-मशै श्चापि खेदितः । मा सम्यक्त्वादिषु ध्यानं, नसम्यक् संविधास्यति ॥५॥ तस्य त्वग्रहणे यत्स्यात्, क्षुद्रप्राणिविनाशनं । રાધ્યાનોuધાનો વા, મહીપતવૈવ તુ યાદ્દા
सहिषूर्यस्तुनो धर्मबाधकस्तद्विनापि हि । તસ્વૈતરતું નાચ, યદુ ાં પૂર્વસૂરિમિ: Iછા. यः येतान् वर्जयेदोषान्, धर्मोपकरणाद्रते । तस्यात्वग्रहणं युं , य: स्याज्जिन इव प्रभुः ॥८॥ तद्वज्रर्षमनाराचे, भवेत्संहनने पुनः । इति तैरुच्यमानोऽपि, त्यक्त्वा वस्त्राण्ययंगतः ॥९॥
ભાવાર્થ : આસનને વિષે, શયનને વિષે, ચાલવાને વિષે, વસ્તુને સ્થાપન કરવાને વિષે, તથા ગ્રહણ કરવાને વિષે,તથા શરીરને સંકોચવાને વખતે, પ્રથમથી જ પૂંજવા પ્રમાર્જવાને માટે રજોહરણ રાખવું, તે ઈષ્ટ કહેલી છે. ૧-૨. તથા પડતા એવા સૂક્ષ્મ અને બીજા વ્યાપ્ત થયેલા જીવોની રક્ષા કરવા નિમિત્તે, મુહપત્તિ રાખવાનું કહેલ છે. ૩. કોઈ કોઈ ભક્ત પાનને વિષે, એટલે આહારપાણીને વિષે જીવજંતુઓ હોય છે અગર પડે છે તેની પરીક્ષા કરવા માટે પાત્ર રાખવાનું કહેલ છે. ૪. સમ્યકત્વ, જ્ઞાન, શીયલ વિગેરેની સિદ્ધિને માટે અગર તેમના ઉપગ્રહને માટે વસ્ત્ર ધારણ કરવાનું કહેલ છે. પ-૬. વળી શીત, વાત, આતપ, દંશ, મશક વિગેરેથી ખેદ પામીને સમ્યક્ત્વાદિકને વિષે પોતે સમ્યક્ પ્રકારે, રખેને ધ્યાન ન કરે તેના માટે, તથા તેને નહિ ગ્રહણ કરવાથી જે ક્ષુદ્ર પ્રાણિઓનો વિનાશ થાય છે, અગર જ્ઞાનધ્યાનનો ઉપઘાત થાય છે, તેથી મહાન્ દોષ લાગે છે માટે વસ્ત્રનું ધારણ કરવું તે શ્રેયસ્કર છે. ૭. હવે જે ઉપરોક્ત તમામને સહન કરનાર છે તેને તેના વિના ધર્મબાધકતા નથી. તેને જિનકલ્પીપણું હો, પણ બીજાને એટલે તેનાથી વિપરીતને નહિ. કારણ
M 9૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org