________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ દ્વારિકા ૫ પોતનપુર, ૬ ચક્રપુરી, ૭ વાણારસી, ૮ અયોધ્યા, ૯ દ્વારિકા. . • નવ બલદેવ ગતિ : ૮ મોશે, ૧ પાંચમે દેવલોક બળભદ્ર. • નવ વાસુદેવ ગતિ : ૧ સાતમી નરકે, ૨ - ૩ - ૪ - ૫ - ૬ છઠ્ઠી નરકે, ૭ પાંચમી નરકે, ૮ ચોથી નરકે, ૯ ત્રીજી નરકે. ૦ નવ રસો : ૧ શ્રૃંગાર, ૨ હાસ્ય, ૩ કરૂણા, ૪ રૌદ્ર, ૫ વીર ૬ ભયાનક, ૭ બીભત્સ, ૮ અભૂત, ૯ શાંત. • બ્રહ્મચર્યની નવ વાડ-૧ વસહિ, ૨ કથા, ૩ નિષદ્યા, ૪ ઇંદ્રિય, ૫ કુડયંતર, ૬ પૂર્વ ક્રિીડિત, ૭ પાણીપ, ૮ અઈઆહાર, ૯ વિભૂસણાઈ. • પરસમયે નવખંડ : ૧ ભરત, ૨ હરિ, ૩ એલાવ, ૪ રામ, ૫ હરિન્ન, ૬ વન, ૭ કુરૂખંડ, ૮ કિધુમાલે, ૯ ઇરાવદ્ર. છે નેમ રાજીમતિના નવભવો : ૧ ધનધનવતી, ૨ સૌધર્મ, ૩ ચિત્રગતિખેચર રત્નવતી, ૪ માહેદ્ર, ૫ અપરાજિત પ્રિયમતિ, ૬ આરણે, ૭ શંખ યશોમતિ, ૮ અપરાજિત વૈમાને, ૯ નેમ-રાજીમતી. • નવ લોકાંતિક દેવો ઃ ૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ વરૂણ, ૪ વન્ડિ, ૫ ગર્દિત, ૬ તુષિત, ૭ અવ્યાબાધ, ૮ આગ્નેય, ૯ અરિષ્ટ. એ નવે પાંચમા બ્રહ્મદેવલોકે ત્રીજે પ્રતરે લોકાંતિક દેવો આઠ સાગરોપમના આયુષ્યવાળા મહા સુખીયા તીર્થકરને દિક્ષા કલ્યાણક જણાવનારા એકાવનારી હોય છે. • નવ રૈવેયક : ૧ સુદર્શન, ૨ સુપ્રતિષ્ઠ, ૩ મનોરમ, ૪ સર્વતોભદ્ર, ૫ સુવિશાલ, ૬ સૌમન, ૭ પ્રીતિકર, ૮ સૌવમનસ, ૯ નંદિકર.
~ ૭૦
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org