________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • શ્રાવક કોને કહેવા ? ૧ થોડું બોલે તેને શ્રાવક કહેવો, ૨ કામ પડે ત્યારે જ બોલે તેને શ્રાવક કહેવો, ૩ મીઠું બોલે (ધર્મની બાધા રહિત) તેને શ્રાવક કહેવો, ૪ ચતુરાઈથી બોલે તેને શ્રાવક કહેવો, પ કોઈ દિવસ કોઈના મર્મના વચનો ન બોલે તેને શ્રાવક કહેવો, ૬ અહંકાર રહિત બોલે તેને શ્રાવક કહેવો, ૭ ભગવાનના વચનો સહિત સૂત્ર સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે બોલે તેને શ્રાવક કહેવો, ૮ સર્વ જીવને સુખ ઉપજે એવું સૂત્ર અનુસાર વચન બોલે તેને શ્રાવક કહેવો.
નવ પ્રકાર,
• નવ વાસુદેવઃ ૧ ત્રિપુષ્ટ, ૨ દ્વિપૃષ્ટ, ૩ સ્વયંભૂ,૪ પુરૂષોત્તમ, ૫ પુરૂષસિંહ, ૬ પુરૂષવરપુંડરીક, ૭ દત્ત, ૮ લક્ષ્મણ, ૯ કૃષ્ણ. • નવ વાસુદેવના પિતા : ૧ પ્રજાપતિ, ૨ બ્રહ્મ, ૩ ભદ્ર, ૪ સોમ, પ શિવ, ૬ મહાશ્રી, ૭ અગ્નિશિખ, ૮ દશરથ, ૯ વસુદેવ. • નવ વાસુદેવની માતા : ૧ મૃગાવતી, ૨ પદ્મા, ૩ પૃથ્વી, ૪ સીતા, ૫ નિયાય, ૬ લક્ષ્મી, ૭ અગ્નિ, ૮ સુમિત્રા, ૯ દેવકી. • નવ બલદેવ : ૧ અચલ, ર વિજય ૩ ભદ્ર, ૪ શ્રીપ્રભ, ૫ સુદર્શન, ૬ આણંદ, ૭ નંદન, ૮ પા ૯ રામ. • નવ બલદેવ માતા : ૧ ભદ્રા, ૨ સુભદ્રા, ૩ સુપ્રભા, ૪ સુદર્શના, ૫ જયા, ૬ વિજયા, ૭ જયંતા, ૮ અપરાજિતા, ૯ રોહિણી. • નવ પ્રતિવાસુદેવ : ૧ અશ્વગ્રીવ, ૨ તારક, ૩ મેરક, ૪ મહાકીટ, પ નિશુંભ, ૬ બલી ૭ અલ્હાદ, ૮ રાવણ, ૯ જરાસંઘ. • નવ વાસુદેવ નગરી : ૧ દ્વારિકાર પોતનપુર, ૩ દ્વારિકા, ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org