________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • નવ વિધ ગાત્રભોગ : ૧ સુગંધૌલાદિવાસ, ૨ સુખાસને, ૩ સુવસ્ટો, ૪ ઉદ્વર્તને, ૫ ઉદકે, ૬ વિલેપને, ૭ અલંકારે, ૮ ભોજને, ૯ મનોહર તુલિકે. • નવ વાહન : ૧ ખર, ૨ હય, ૩ ગય, ૪ મહિષ, ૫ જંબુક, ૬ સિંહ, ૭ કાગ, ૮ મોર, ૯ હંસ. • નવ વાહન ફળ : ૧ રાસબે લક્ષ્મિહાની, ૨ હયે ધનલાભ, ૩ ગજે સુખ બહુ, ૪ મહિષ મરણ, ૫ જંબુક સર્વ સુખને હરણ કરે, ૬ સિંહ પિશૂન-મરણ ૭ કાગડો નિશ્ચય અત્યંત દુખદાઈ, ૮ મોર અર્થલાભને કરે, ૯ હંસ સકલ પ્રકારના સુખની વૃદ્ધિ કરે. • ચંદરવા નવ : ૧ પાણિયારા ઉપર, ૨ ચૂલા ઉપર, ૩ ઘંટી ઉપર, ૪ ખાડણી ઉપર, ૪ વલોણાની જગ્યા ઉપર, ૬ ભોજન સ્થાને, ૭ શયન સ્થાને, ૮ સામાયિકાદિક ધર્મ ક્રિયા કરવાને સ્થાને, ૯ દેરાસરે. એક વધારે રાખવો અવસરે કામ પ્રસંગમાં આવે.
મહાવીર મહારાજા સમયે નવજણે તીર્થંકર ગોત્ર બાંધ્યું : ૧ શ્રેણિક, ૨ સુપાર્શ્વ, ૩ પોટિલ, ૪ ઉદાયી, ૫ શંખ, ૬ શતક, ૭ કઢાયુ, ૮ સુલસા, ૯ રેવતી. • નિયાણા નવ : ૧ ધનનું, ૨ રાજાનું, ૩ સ્ત્રીનું, ૪ નરનું, પ દેવનું, ૬ અપ્પય્યવયાર, ૭ અપ્પનિયારd, ૮ શ્રાવકનું ૯ દરિદ્રનું. • નવ પ્રકારે કાયા સુખી : ૧ સુખે બેસવાથી, ૨ સુખે સુવાથી, ૩ મૈથુનથી, ૪ સુખે વડીનીતિ લઘુનીતિ, પ સુખે પ્રવાસથી, ૬ દાતણથી, ૭ ભોજનથી, ૮ જલથી, ૯ સિલક (પૈસાથી). • નવે નારદ કયા તીર્થકરના વારામાં થયા ? તે નીચે પ્રમાણે.
૧ અગ્નિશમનારદ, શ્રી શ્રેયાંસનાથના વારામાં, ર સુશર્માનારદ, શ્રી વાસુપૂજય સ્વામીના વારામાં, ૩ શિવશર્માનારદ,
૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org