________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩
(૭) નગ,અગ, ભૂભૂત, પર્વત, શૈલ, અદ્રિ, ગિરિ, રૂષિ, મુનિ, અત્રિ, વારસ્વર, દાતુ, અશ્વ, તુરગ, વાડિ, છંદ, ધી, કલત્ર, આદિ.
(૮) વસુ, અહિ, નાગ, ગજ, દંતિ,દિગ્ગજ, હસ્તિ, માતંગ, કુંજર, દ્વિપ, સર્પ, તક્ષ,સિદ્ધિ, ભૂતિ, અનુજ્જુભ, મંગળ, આદિ,
(૯) અંક, નંદ, નિધિ, ગૃહ, ચંદ્ર, છિદ્ર, કાર,ગો, પવન, આદિ.
(૧૦) દિશ, દિશા, આશા, અંગુલી, પંક્તિ, કકુભ, રાવણ, શિરમ્, અવતાર, કર્મન્ આદિ.
(૧૧) રૂદ્ર, ઈશ્વર, હર આદિ, ભવ, ભર્ગ, શૂલિન, મહાદેવ અક્ષૌહિણી, આદિ.
(૧૨) રવી, સૂર્ય, અર્ક, તાર્તડ, ઘુમણિ, ભાનું, આદિત્ય દિવાકર, માસ, રાશિ, વ્યય, આદિ.
(૧૩) વિશ્વેદેવા, કામ અતિજગતિ, અષોષ, આદિ (૧૪) મનુ, વિદ્યા, ઇંદ્ર, શક્ર, લોક, આદિ. (૧૫) તિથી, ઘસ્ર, દિન, અહન, પક્ષ, આદિ. (૧૬) નૃપ, ભૂપ, ભૂપતિ, અષ્ટિ, કલા, આદિ. (૧૭) અત્યષ્ટિ. (૧૮) ધૃતિ. (૧૯) અતિવૃતિ. (૨૦) નખ, કૃતિ. (૨૧) ઉત્કૃતિ, પ્રકૃતિ, સ્વર્ગ, (૨૨) કૃતિ.
M૧૮૩)
૧૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org