________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ જહલ્લ, ૧૦૨ ચઉસખા, ૧૦૩ આઠસખા, ૧૦૪ ખડાત્તા, ૧૦૫ દુસખા, ૧૦૬ ઇંગાઈતા, ૧૦૭ ઢોસર, ૧૦૮ ડુંગરવાલ.
" ( સંખ્યાના શાસ્ત્રીય નામો)
સંખ્યા શૂન્ય-ખ, ગગન, આકાશ, અંબર, અભ્ર, વિયત્, વ્યોમ, અંતરિક્ષ, નભ, પૂર્ણ, રંક, આદિ.
(૧) આદિ, રાશી, ઇંદુ, વિધુ, ચંદ્ર શીતાંશુ, શીતરશ્મિ, સોમ, શશાંક, સુધાંશુ, અશ્વ, ભૂભૂમિ, ક્ષિતિ, ધરા, ઉર્વરા, ગો, વસુંધરા, પૃથ્વી, સ્મા, ધારણી, વસુધા, ઇભા, કુ, મહી, રૂપ પિતામહ, નાયક, તનું, આદિ.
(૨) યમ, યમલ, અશ્વિન, નાસત્ય, દસ, લોચન, નેત્ર, અક્ષિ, દ્રષ્ટિ, ચક્ષુ, નયન, ઇક્ષણ, પક્ષ, બાહુ, કર, કર્ણ, કુચ, ઓખ,ગુલ્ફ, જાનું, જંઘા, દ્રવ્ય, કંદ, યુગલ, યુગ્મ, કુટુંબ, રવિચંદ્રો, આદિ.
(૩) રામ, ગુણ, ત્રિગુણ, લોક, ત્રિજગતુ, ભુવન, કાલ, ત્રિકાલ, ત્રિગત, ત્રિનેત્ર, સહોદરા, અગ્નિ, વન્તિ, પાવક, વૈશ્વાનર, દહન, તપન, હુતાસન, જવલન,શિખિન, કૃશાનુ, હોતુ, આદિ.
(૪) વેદ, શ્રુતિ, સમુદ્ર, સાગર, અબ્ધિ, જલધિ, ઉદધિ, જલનિધિ, બુધિ, કેંદ્ર, વર્ણ, આશ્રમ, યુગ, તુર્ય, કૃત, અય, આય, દિશ, બંધુ, કોષ્ટ, વર્ણ, આદિ,
(૫) બાણ, શર, સાયક, ઇશુ, ભૂત,પર્વ, પ્રાણિ, પાંડવ, અર્થ, વિષય, મહાબૂત, તત્વ, ઇંદ્રિય, રત્ન, આદિ,
(૬) રસ, અંગ, કાય રૂતુ, માસાદ્ધ, દર્શન, રાગ, અરિ, શાસ્ત્ર, તર્ક, કારક, આદિ,
M૧૮૨)
૧૮૨
,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org