________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩
(૨૩) વિકૃતિ (૨૪) ગાયત્ર, જિન અહંત, સિદ્ધ, આદિ. (૨૫) તત્વ (૨૭) નક્ષત્ર, ઉર્દુ, ભ, આદિ. (૩૨) દંત, રદ, આદિ. (૩૩) દેવ, અમર, ત્રિદશ, સુર, આદિ. (૪૦) નરક. (૪૮) જગતી (૪૯) તાન
અક્ષર ઉપરથી આંકની સમજ : ૬ ૧, ૨, ર્ ૩, ઘુ ૪, ૫, શું ૬, છુ ૭, જૂ ૮, રૃ ૮, ગ ૧૦, ર્ ૧૧, હું ૧૨, ડું ૧૩, ટૂ, ૧૪ ણ્ ૧૫, ૮ ૧૬, શું ૧૭, ૬ ૧૮, ધૂ. ૧૯, ન્, ૨૦, ૫ ૨૧, ૬ ૨૨, બુ ૨૩, ભૂ ૨૪, ૨૫, યુ ૩૦, ૨ ૪૦, હું ૫૦, ત્ ૦ શું ૭૦ પૃ ૮૦, શું ૯૦ હું ૧૦૦, અ ૧, ઇ ૧૦૦૦, ઉ ૧૦૦૦૦, ઋ ૧૦૦૦૦૦૦, ભૂ ૧૦૦૦૦૦૦૦૦, એ ૧૦૦૦૦૦૦૦,૦૦૦, ઐ ૧૦૦૦૦૦,૦૦,૦૦,૦૦૦, ઓ ૧૦૦૦૦૦૦૦,૦૦,૦૦,૦૦૦, ઔ ૧૦૦૦૦,૦૦૦,૦૦,૦૦, ૦૦,૦૦૦.
(સામુદ્રિક શાસ્ત્રની સામાન્ય વાતો.) (૧) જેના નખ, પગ, હાથ, જીભ, હોઠ, તાળવું, અને આંખના ખુણા લાલ હોય તે પુરૂષ ભાગ્યવાન જાણવો, તે પુરૂષ સપ્તાંગ લક્ષ્મીને ભોગવે છે, (૨) જેનું મુખ, નાક, હડપચી, ગળાનો ભાગ, કાન, અને છાતી, એ છવાનાં. જેના ઉંચા હોય તે પુરૂષ સર્વ પ્રકારે ઉન્નતિ
૧૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org