________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ અલ્પઆહારી, ૯ પ્રમોદ સહિત, ૧૦ વચન અચલ, ૧૧ નમ્ર પ્રણામ, ૧૨ ધર્મવંત, ૧૩ જ્ઞાનવંત, ૧૪ ઉત્તમ, ૧૫ લજ્જાવંત, ૧૬ ગુણગંભીર, ૧૭ સુરમ્ય, ૧૮ ઇર્ષારહિત, ૧૯ ચતુર, ૨૦ દાનમાં ઉદાર, ૨૧ ભાગ્યવંત, ૨૨ યોગ ધ્યાની, ૨૩ સુજાણ, ૨૪ પર ઉપકારી, ૨૫ બુદ્ધિવંત, ર૬ તેજવંત, ૨૭ નિર્ભય, ૨૮ દેવનો પૂજક, ૨૯ ગુરૂનો ઉપાસક, ૩૦ માતા પિતાનો ભક્ત, ૩૧ સરલ, ૩ર વિચારશીલ • સાધુ પુરૂષના ૩૨ ગુણો : ૧ પાપ આલોચી નિઃશલ્યથાય, ૨ આલોચેલું પાપ કોઈને કહે નહિ, ૩ દ્રઢધર્મી હોય, ૪ ઈહલોક પરલોકની વાંછા રહિત તપ કરનાર હોય, ૬ શરીરની શોભા ન કરે, ૭ ગુપ્ત તપસ્યા કરે, અજાણ્યા કુળની ગોચરી લે, ૮ નિર્લોભી હોય, ૯ સરલ સ્વભાવી હોય, ૧૦ પરિસહથી ડરે નહિ ઉપશાંત હોય, ૧૧ નિર્મલ મનથી સંયમ પાળે, ૧૨ શુદ્ધ સમ્યકત્વ પાળે, ૧૫ વિનયવંત હોય, ૧૬ વૈરાગ્યવંત હોય ૧૭ સંતોષી ધૈર્યવંત હોય, ૧૮ સારી રીતે ધર્મ ધ્યાન કરનાર હોય, ૧૯ સારી ક્રિયા કરનાર હોય, ૨૦ આશ્રવને રોકનાર હોય, ૨૧ આત્માના દુષણો દૂર કરનાર હોય, ૨૨ અજ્ઞાનીના સંગ રહિત હોય, ૨૩ મૂલગુણ ઉત્તરગુણ આરાધનાર, ૨૪ ચિત્ત સ્થિર રાખી કાઉસ્સગ્ન કરનાર, ૨૫ પ્રમાદ રહિત કરણિ કરનાર, ૨૬ ક્ષણે ક્ષણે સારી કરણિ કરનાર, ૨૭ મન વચન કાયાનાં યોગોને ધર્મમાં પ્રવર્તાવનાર, ૨૮ સંસારભાવથી વિરકત રહેનાર, ૨૯ ગુરૂએ આપેલ પ્રાયશ્ચિતને કરનાર, ૩૦ આલોચી નિઃશલ્ય થનાર, ૩૧ માયા રહિત આચાર પાળનાર, ૩૨ આલોચી નિંદી સંથારો કરી પંડિત મરણે મરનાર હોય. • શીયલની ૩૨ ઉપમાઓ : (૧) જેમ ગ્રહ નક્ષત્ર તારામાં ચંદ્ર
૧૬૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org