________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩
૩૦ શ્લાધ્યા, ૩૧ ઉજ્વલવસ ૩૨ કૃતકાર્યની કદર કરનાર.
મહાવિદેહ ક્ષેત્ર ૩૨ વિજય :
૧ વત્સ.
૨ સુવત્સ.
૩ માહાવત્સ,
૪ રમ્યવાન્,
૫ રમ્ય,
૬ રમ્યક,
૭ રમણીય,
૧ કચ્છ
૨ મહા કચ્છ,
૩ સુકચ્છા
૪ કચ્છવાન,
૫ આવર્ત,
૬ મંગલાવર્ત,
૧ પદ્મ
૨ સુપ૨,
૩ મહાપદ્મ
૪ પદ્માવતી
૫ શંખ,
૬ મુકુંદ,
૭ નલીન,
૮ નલીનાવતી, ૮ ગંધિલાવતી
૭ પુષ્કલ, ૮ પુષ્કલાવતી, ૮ અંગલાવતી આઠ પૂર્વ માહાવિદેહમાં ઉત્તર તરફ, આઠ દક્ષિણ તરફ, આઠ પશ્ચિમ મહા વિદેહમાં દક્ષિણ તરફ અને આઠ ઉત્તર તરફ એમ બત્રીશ વિજય અનુક્રમે છે.
૩૨ અનંતકાય : ૧ સુરણકંદ, ૨ વ્રજકંદ, ૩ નીલીહલદર, ૪ આદુ, પ નીલો કચરો, ૬ નીલીશતાવરી, ૭ બીરાલી, ૮ કુંરી, ૯ થોહર, ૧૦ ગલો, ૧૧ લસણ, ૧૨ વાંસકારેલા, ૧૩ ગાજર, ૧૪ લૂણી, ૧૫ લોઢક ૧૬ ગિરિકર્ણિકા, ૧૭ કિસલપત્ર, ૧૮ કસે૨ક, ૧૯ થોગમોગરા, ૨૦ નીલીમોથ, ૨૧ લવણ વૃક્ષત્વ, ૨૨ ખિલ્યૂડા, ૨૩ અમ-તવલ્લી, ૨૪ મૂલા, ૨૫ ભોંયફોડા, ૨૬ વિરહા, ૨૭ પઢમઢકવછલ, ૨૮ સુકરવાલા, ૨૯ પથંક, ૩૦ કોમલ આંબલી, ૩૧ આલુ બટાકા ૩૨ પિંડાલું.
Jain Education International
૧ વપ્ર.
૨ સુવપ્ર.
૩ મહાવપ્ર.
૪ વપ્રાવતી.
૫ ફ.
૬ સુવષ્ણુ,
૭ ગંધિલા
પુરૂષના ૩૨ ગુણો : ૧ શીલવંત, ૨ કુલવંત, ૩ સત્વવંત, ૪ વિદ્યાવંત, ૫ દયાવંત, ૬ તેજવંત, ૭ સુચિત્તવંત, ૮
૧૬૧
For Personal & Private Use Only
www.jainelibrary.org