________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ સાધુ દસ વિધ યતિધર્મના લોભનો વ્યાપાર કરે (૩૧) દ્રવ્યરૂપી વહાણમાં વ્યાપારી જુદા જુદા પ્રકારના વ્યાપાર કરે, સંયમરૂપી વાહાણમાં સાધુ નાના પ્રકારનો ધર્મ કરે.
[બિટીશ પ્રકારો
• વંદનના ૩ર દોષોઃ ૧ આદરરહિત વાંદે, ર સ્તબ્ધ દેહે વાંદે ૩ આમ તેમ ફરતા વાંદે, ૪ ઘણાંને સમકાળે વાંદે, ૫ ઉછળતો વાંદે, ૬ અંકુશ જેમ તાણી વાંદે, ૭ કાચબાના પેઠે આગળ પાછળ ચાલતા ઉભા બેઠા વાંદે, ૮ માછલાની જેમ પાછો ફરેને વાંદે, ૯ મનમાં રીસ કરીને વાંદે, ૧૦ ઢીંચણ સાથળ ઉપર હાથ રાખી વાંદે અગર અધર ઉંચો હાથ ઢીંચણ રાખી વાંદે, ૧૧ સંઘથી બીહતો વાંદે, ૧૨ વાંદ્યા વિના ગુરૂ પાસેથી છૂટી ન શકે તેથી વાંદે, ૧૩ આચાર્ય મિત્ર છે માટે મિત્રા માટે વંદન કરે, ૧૪ ગર્વથી વાંદે, મહારાસમાન કોઈ નહિ, ૧૫ કારણથી વસ્ત્રાદિકના લાભાર્થે વાંદે, ૧૬ ગુપ્તપણે વાંદે, ૧૭ આહાર નિહાર લેવા વાંદે, ૧૮ ગુરૂક્રોધ સમયે વાંદે, ૧૯ તર્જના કર્યો વાંદે ખુશીથી બે ખુશીથી, ૨૦ જેમ તેમ વાંદે, ર૧ માંદાના મિષેવાંદે, ૨૨ મશ્કરી કરી વાંદે, ર૩ અર્ધવાદી વિકથા કરે, ૨૪ મનમાં વેઠ કાઢવાની બુદ્ધિથી વાંદે, ૨૫ એ છોડશે નહિ એમ ધારી વાંદે, ૨૨ વારંવાર માથે ઓઘો લાવી વાંદે, ૨૭ આગાર ઓછા કહી વાંદે, ૨૯ ઓઘો ઉછાળતો વાંદે, ૨૮ વાંદતો મુંગે મોઢે વાંદે, ૩૦ વાંદ્યા પછી મર્થીએણ વંદામિ ન કહે, ૩૧ મોટે સાદે વાંદે, ૩૨ ઓઘો ઉછાળી સર્વ સાધુને વંદણા દેતો બોલી વાંદે. • ૩૨ લક્ષણ પુરૂષના, સામુદ્રિક પ્રમાણે : ૧ છત્ર ૨ કમલ, ૩ ધનુષ્ય, ૪ રથ, ૫ વજ, ૬ કાચબો, ૭ અંકુશ, ૮ વાવડી, ૯
૧૫૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org