________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કરી જ્ઞાનનો ઉપદેશ રોકે, (૧૪) દ્રવ્ય વારાણમાં કરિયાણુ ભરેલું હોય, સંયમ વહાણમાં પંચ મહાવ્રત શ્રાવકના ૧૨ વ્રતરૂપી કરિયાણું હોય, (૧૫) દ્રવ્ય વારાણમાં રસ્તો ચોપડીથી દેખાડે, સંયમ વારાણમાં સાધુ સૂત્ર સિદ્ધાંતથી રસ્તો બતાવે (૧૬) દ્રવ્ય વહાણ સમુદ્રમાર્ગે ચાલે, સંયમ વહાણ બીજા ખરાબ માર્ગને ત્યાગ કરે સરળ સંયમમાર્ગે ચાલે. (૧૭) દ્રવ્ય વહાણ પુરપાટણ પહોંચે, સંયમવાહાણ મુક્તિરૂપી પાટણે પહોંચે, (૧૮) દ્રવ્યવાહાણમાં વ્યાપારી હોય, સંયમ વાહાણમાં સાધુરૂપી વ્યાપારી હોય, (૧૯) દ્રવ્યવાહાણમાં ધનના ઢગલા હોય, સંયમવાહાણમાં અંગ-ઉપાંગરૂપી ધનના ઢગલા હોય, (૨૦) દ્રવ્યવાહાણમાં વ્યાપારી સારી બોલી બોલે, સંયમ વહાણમાં ભાષા વિચારીને બોલે, (૨૧) દ્રવ્યવાહાણમાં રત્નો છે, સંયમવાહાણમાં પંડિતરૂપી રત્નો છે, (૨૨) દ્રવ્યવહાણમાં માણસો સારા નફાની વાંછા કરે, સંયમવાહાણમાં સાધુ, મોક્ષની વાંછા કરે (૨૩) દ્રવ્યવાહાણમાં વ્યાપારી વસે, સંયમ વહાણમાં મુનિવરો વસે, (૨૪) દ્રવ્યવાહાણમાં ચોરપ્રમુખનો ભય નથી સંયમવહાણમાં સ્વતઃ ભયથી રહિતપણું હોય, (૨૫) દ્રવ્યવહાણમાં વસ્તુની મમતા કરી પાછી ન લઈ જાય સંયમવાહાણમાં સચિત્ત, અચિત્ત, મિશ્ર પરિગ્રહની મમતા ન કરે, (૨૬) દ્રવ્યવાહાણમાં વ્યાપારી ખોટનો ધંધો ન કરે, સંયમવાહાણમાં હિંસાદિકથી નિવર્તે, (૨૭) દ્રવ્યવાહાણમાં માલની ગાંઠ છોડે, સંયમવાહાણમાં આઠે કર્મની ગાંઠ છોડે (૨૮) દ્રવ્યવાહાણ માલ વેચવાથી હલકું હોય, સંયમવાહાણ ક્રોધ, માન, માયા લોભ, રાગદ્વેષ રહિતપણાથી હલકું હોય, (૨૯) દ્રવ્યવહાણમાં વિના ચલન ચીજની ઇચ્છા નહિ, સંયમ વહાણમાં અસંયમની ઇચ્છા નહિ, (૩૦) દ્રવ્યવાહાણમાં વ્યાપારી લોભ માટે વ્યાપાર કરે, સંયમ વારાણમાં
૧૫૭)
૧૫૭,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org