________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩
સ્વસ્તિક, ૧૦ તોરણ, ૧૧ સરોવર, ૧૨ કેશરીસિંહ, ૧૩ વૃક્ષ, ૧૪ ચક, ૧૫ શંખ, ૧૬ હસ્તિ, ૧૭ સમુદ્ર, ૧૮ કળશ, ૧૯ મહેલ, ૨૦ મત્સ્ય, ૨૧ જવ, ૨૨ યજ્ઞથંભ, ૨૩ સ્તૂપ(ચોતરો), ર૪ કમંડળ, ર૧ પર્વત, ૬ ચામર ૨૭ દર્પણ, ૨૮ બલદ, ૨૯ પતાકા, ૩૦ લક્ષ્મિના અભિષેક, ૩૧ મૂયર, ૩૨, ઉત્તમ માળા. • ૩૨ ગુણ સ્ત્રીના : ૧ સુરૂપ, ૨ સુભગા, ૩ સુવેષા, ૪ સુરતપ્રવીણા, ૫ સુનેરા, ૬ પ્રિયવાદિની, ૭ પ્રસન્નમુખી, ૮ પીનસ્તની, ૯ સ્વચ્છાયા, ૧૦ લજ્જાન્વિતા, ૧૧ રસિકા, ૧૨ સુલક્ષણા, ૧૩ સુખાશયા, ૧૪ ભોગિની, ૧૫ વિચક્ષણા, ૧૬ પઠિતજ્ઞા, ૧૭ ગીતજ્ઞા, ૧૮ નૃત્યજ્ઞા, ૧૯ સુપ્રમાણ શરીરા ૨૦ સુગંધપ્રેમી, ૨૧ નામિમાનિની, ૨૨ વિનયવતી, ૨૩ શોભાવતી, ૨૪ ગૂઢાર્થમંત્રવતી, ૨૫ સત્યવતી, ૨૬ શીલવતી, ર૭ પ્રજ્ઞાવતી, ૨૮ બુદ્ધિમતિ, ૨૯ ચતુરા, ૩૦ ગુણાન્વિતા ૩૧ કલાવતી, ૩૨ દક્ષા. • કામિનીના ૩ર ઇગિત વિકારો : ૧ સાનુરાગ નિરિક્ષણ, ૨ સકામકલ્પન, ૩ અંગુલ્યાસ્ફોટન, ૪ અગ્રાવલોકન ૫ સદા પ્રસન્નતા, ૬ મુદ્રિકાકર્ષણ, ૭ મુખાંગદર્શન, ૮ સવ્યાસ હસન, ૯ ભૂષણોદ્ઘાટન, ૧૦ હૃદયોત્કર્ષ, ૧૧ કર્ણકંડયન, ૧૨ કેશરચનું, ૧૩ પુષ્પરોપણ, ૧૪ નખવિલેખન, ૧૫ વસ્ત્રસજજન, ૧૬ વિલાસપઠન, ૧૭ મુખવિશંભણે, ૧૮ બાલા લિંગન, ૧૯ બાલ મુખચુંબન, ૨૦ બાલપ્રિય ભાષણ, ર૧ પરોક્ષે નામકીર્તન, ૨૨ નાભિપ્રકટન, ૨૩ પાદ ચાલન, ૨૪ હૃદયે હસ્તસ્થાપન, ૨પ પુનઃ પુનઃ પ્રેક્ષણે, ૨૬ હૃદયે ચિંતન, ૨૭ ગુહ્ય હસ્તધારણ, ૨૮ વસ્ત્રાંત ચાલન, ૨૯ દ્રષ્ટિ સ્થિર-કરણ, ૩૦ સાભિલાષ જલ્પન, ૩૧ વિનય
(૧૫૯)
,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org