________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
૧૦ વચનના દોષ ઃ (૧) દુર્વચન બોલવું, (૨) હુંકારા કર્યા કરવા, (૩) પાપનો આદેશ કરવો, (૪) વિના કામે બોલવું, (૫) કલશ કરવો, (૬) આવો જાઓ કહેવું, (૭) મમ્મા ચચ્ચાની ગાળો દેવી, () બાળકો રમાડવા, (૯) વિકથા કરવી, (૧૦) હાંસી મજા કરવી.
૧૨ કાયાના દોષ ઃ (૧) આસનને સ્થિર ન રાખવું, (૨) ચારે બાજુ જોયા કરવું, (૩) પાપ વાળાં કામ કરવા, (૪) શરીર મરડવું, (ટચાકા ફોડવા), (૫) અવિનય કરવો, (૬) ભીંતને ઓઠીંગણે બેસવું, (૭) મેલ ઉતારવો, (૮) શરીર ખણવું, (૯) પગ ઉપર પગ ચડાવવા, (૧૦) વિષય વાસનાથી અંગ ખુલ્લું રાખવું, (૧૧) ઉપદ્રવના ડરથી શરીર વધારે ઢાંકવું, (૧૨) નિદ્રા કરવી એ બત્રીશ દોષ બરાબર ટાળવાજોઇએ.
CT સામાચિન્ફળ-તે ઉપર દષ્ટાંત O पंथे वा वच्चंतो, नइ संत रणे पडिक्कमणं ॥१॥
રાગદ્વેષને ત્યાગ કરી મન, વચન, કાયાના, યોગોને એકાંત રીતે સંવરી સર્વ સાવદ્ય યોગનો ત્યાગ કરી બે ઘડી સમતા ધારણ કરી સદનુષ્ઠાન કરવું તેનું નામ સામાયિક કહેવાય જુઓ दिवसे दिवसे लहकं, देइ सुवन्नस्स खंडियं एगो । इयरोपुणसामाइयं, करेईन पहूप्पएतस्स ॥१॥ | ભાવાર્થ : એક વ્યક્તિ દિવસે લાખ ખાંડી સોનાનું દાન કરે અને એક વ્યક્તિ બે ઘડીનું સામાયિક કરે તો પણ લાખ ખાંડી સોનાનું દાન એક સામાયિકને તોલે આવે નહિ. (૧ ખાંડી = ૨૦ મણ)
આ સામાયિક નિંદા, વિકથા, ઈર્ષા, કષાય, સંસારની વાર્તા
૩૮.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org